રવિ શાસ્ત્રીએ કહ્યું વિરાટ કોહલીને બદલે રોહિત શર્માને ODI-T20 કેપ્ટન બનાવવો યોગ્ય નિર્ણય છે, કારણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ODI, T20નો કેપ્ટન બનાવવા પર મોટી ટિપ્પણી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 11:49 AM
શું વિરાટ કોહલીને ODI કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય યોગ્ય હતો? શું T20 પછી રોહિત શર્માને ODI ટીમની કેપ્ટન્સી આપવી યોગ્ય હતી? આ સવાલ હજુ પણ ક્રિકેટ ચાહકોના મનમાં છે. જો કોઈ વિરાટ કોહલીનું સમર્થન કરી રહ્યું હોય તો રોહિત શર્માને મર્યાદિત ઓવરના ફોર્મેટનો કેપ્ટન બનાવવાનો યોગ્ય નિર્ણય જણાય છે.

1 / 8
આ દરમિયાન વિરાટ કોહલીની સાથે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ પર લઈ જનારા પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

2 / 8
રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની ખાસ વાતચીતમાં મોટી વાત કહી. શાસ્ત્રીએ કહ્યું કે વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ODI અને T20 ટીમનો કેપ્ટન બનાવવો એ સાચો નિર્ણય છે અને તે સાચો રસ્તો પણ છે. રવિ શાસ્ત્રીએ પોતાના નિવેદનનું કારણ પણ જણાવ્યું.

3 / 8
રવિ શાસ્ત્રીએ કહ્યું, 'મને લાગે છે કે ટેસ્ટ ફોર્મેટ અને મર્યાદિત ઓવરના ફોર્મેટના કેપ્ટનને અલગ કરવાનો યોગ્ય રસ્તો છે. સમય એવો છે કે એક જ વ્યક્તિ ત્રણેય ફોર્મેટ જોઈ શકતી નથી. હું માનું છું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે આ પગલું ઘણું સારું સાબિત થશે.

4 / 8
રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ વચ્ચેનો તફાવત પણ જણાવ્યું. રવિ શાસ્ત્રીએ કહ્યું કે રોહિત શર્માની કેપ્ટનશીપ સુનીલ ગાવસ્કર સાથે મેળ ખાય છે, જેઓ ખૂબ જ સંતુલિત ચાલતા હતા. રોહિત શર્મા ખૂબ જ શાંત કેપ્ટન છે.

5 / 8
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કપિલ દેવ જેવો કેપ્ટન બનાવ્યો. જેઓ મેદાનમાં ચાલી રહેલા ઘટના  ક્રમના આધારે નિર્ણયો લે છે.વિરાટની આ વિચારસરણીના કારણે ભારતે ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર સફળતા મેળવી છે.

6 / 8
સેન્ચુરિયન (Centurion Test) માં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઇ હતી. પ્રથમ દિવસ ભારતીય ટીમ (Team India) ના નામે રહ્યો હતો. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલે (Mayank Agarwal) જબરદસ્ત શરુઆત કરાવી હતી.

7 / 8
રાહુલ ભારતનો બીજો ઓપનર છે જેણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર સદી ફટકારી છે. 14 વર્ષ પહેલા 2007માં વસીમ જાફરે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલ કેપટાઉનમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">