Ranveer Singhની પોનીટેલે ચાહકોનું ખેંચ્યું ધ્યાન, કપડાં પછી વાળ પર કર્યો એક્સપેરિમેન્ટ

રણવીર સિંહ (Ranveer Singh) હંમેશા પોતાના લુકથી બધાને આશ્ચર્યચકિત કરે છે. હવે તાજેતરમાં રણવીર ફરી નવા અવતારમાં દેખાયા. રણવીરનો આ નવો લુક જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં.

1/6
રણવીર સિંહ (Ranveer Singh) પોતાની અનોખી સ્ટાઈલ અને લુક્સ માટે હંમેશા હેડલાઈન્સમાં રહે છે.

2/6
કેટલીકવાર રણવીર સિંહ પોતાના લુક માટે ટ્રોલ પણ થાય છે. તેમ છતાં તેમને કોઈ ફરક પડતો નથી.

3/6
હવે બુધવારે રણવીર એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને આ દરમિયાન અભિનેતાનો લૂક જોઈને બધા ચોંકી ગયા હતા.

4/6
ખરેખર, ગ્રે સૂટ પહેરેલા રણવીર એરપોર્ટ પર શાનદાર એન્ટ્રી કરે છે, પરંતુ પછી દરેકની નજર તેમની પોનીટેલ પર હોય છે.

5/6
રણવીરે એક નહીં પણ 2 પોનીટેલ બનાવી હતી.
રણવીરે એક નહીં પણ 2 પોનીટેલ બનાવી હતી.
6/6
તમને જણાવી દઈએ કે રણવીર કિયારા અડવાણી અને રામ ચરણ સાથે એક નવી ફિલ્મમાં નજરે પડનાર છે, જેના માટે ત્રણેય સ્ટાર્સ એક સાથે આવ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati