Photos : ભોજપૂરી ક્વીન રાની ચેટર્જી મસ્તીના મૂડમાં, અભિનેત્રીનો કુલ અંદાજ જોઈને ચાહકો થયા દિવાના

ભોજપૂરી અભિનેત્રી રાની ચેટર્જી આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે વેબ સિરીઝના સેટ પરથી પોતાની કેટલીક તસવીર શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 1:36 PM
ભોજપુરી ક્વીન રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો શેર કરતી રહે છે.

1 / 5
આ દિવસોમાં રાની તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તે ચાહકોને તેના પ્રોજેક્ટ્સ વિશે પણ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપતી રહે છે.

2 / 5
હાલ રાનીએ બ્લુ શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથે જ તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.

3 / 5
ચાહકોને ભોજપૂર ક્વીનનો આ મસ્તીભર્યો અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાની આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે ભોજપૂરી  'ભાભી મા'ફિલ્મમાં પણ જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">