રણબીરે સંજય લીલા ભણસાલીને કરી ગર્લફ્રેન્ડ આલિયાની ફરિયાદ, કહ્યુ – ઘરમાં પણ તે ગંગુબાઇની જેમ રહે છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આલિયા તેની સાથે ફોટા શેર કરીને રણબીર માટે રોમેન્ટિક મેસેજ લખતી રહે છે. પરંતુ હાલમાં જ રણબીરે આલિયા વિશે ફરિયાદ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:01 PM
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું હતું. દરેક લોકો ટ્રેલરના વખાણ કરી રહ્યા છે અને દરેક લોકો ફિલ્મની લીડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની એક્ટિંગના દિવાના બની ગયા છે.

1 / 5
હાલમાં જ બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર યોજાયો હતો જેમાં સંજય લીલા ભણસાલીએ એક રસપ્રદ ખુલાસો કર્યો હતો.

2 / 5
સંજયે જણાવ્યું હતું કે રણબીરે આલિયાની ફરિયાદ કરતા કહ્યુ હતુ કે તે ઘરે પણ ગંગુબાઈની જેમ વાત કરે છે. સંજયે કહ્યું કે, તે વાસ્તવિક જીવનમાં આલિયા કરતાં વધુ ગંગુબાઈ છે. તેના બોયફ્રેન્ડે મને ફરિયાદ કરી કે તે ઘરમાં ગંગુબાઈની જેમ રહે છે.

3 / 5
તમને જણાવી દઈએ કે જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે કેટલાક લોકોએ આલિયાને ટ્રોલ કરી હતી કે જો તેની જગ્યાએ કોઈ મોટી અભિનેત્રી હોત તો તેણે આ પાત્રને સારી રીતે ભજવ્યું હોત. તો આલિયાએ કહ્યું હતું કે, તે સમયે ગંગુબાઈની ઉંમર 30 વર્ષની હતી, તેથી તેમના માટે કોઈ મોટી અભિનેત્રીનું કામ કરવું જરૂરી નહોતું. તેનો જે ફોટો સામે આવ્યો છે તે જુનો છે. પરંતુ અમે તેનું યુવા જીવન પણ બતાવ્યું છે.

4 / 5
આલિયાની ફિલ્મ ગંગુબાઈની વાત કરીએ તો તે 25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">