Arjun Kapoorની બર્થડે પાર્ટીમાં પરફેક્ટ કપલ બનીને પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, સામે આવ્યા Photos

અર્જુન કપૂર (Arjun Kapoor) ની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. જો કે આ સમયગાળા દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આખી લાઇમલાઇટ પોતાના નામે કરી લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 3:11 PM
શુક્રવારે મોડી રાત સુધી અર્જુન કપૂર (Arjun Kapoor)ના જન્મદિવસની ઉજવણી થઈ હતી, જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. રણબીર કપૂર (Ranbir Kapoor) પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. રણબીરની સાથે આલિયા (Alia Bhatt) પણ હતી.

1 / 4
રણવીર સિંહ (Ranveer Singh) હંમેશની જેમ તેમના અતરંગી લુકમાં જોવા મળ્યા હતા. ફ્લોરલ શર્ટ, બ્લેક ટોપીની સાથે, તેઓ જાતે જ પોતાની કાર ચલાવી વેન્યૂ પર પહોંચ્યા હતા.

2 / 4
સાઉથના સ્ટાર વિજય દેવરકોન્ડા (Vijay Deverakonda) પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે, જ્યારથી વિજયે બોલિવૂડની તેમની ડેબ્યુ ફિલ્મ લાઇગર (Liger) સાઇન કરી છે, ત્યારબાદ તે બોલિવૂડ સેલેબ્સ સાથે ઘણી પાર્ટી કરતા જોવા મળે છે.

3 / 4
જાનવી (Janhvi Kapoor) અને ખુશી કપૂર (Khushi Kapoor) પાર્ટીમાં એક સાથે પહોંચ્યા હતા. બંને બહેનો ભાઈ અર્જુન કપૂરને ખૂબ પ્રેમ કરે છે અને તેમની સાથે ઘણી પાર્ટી કરતી રહે છે.

4 / 4

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">