અભિનેતા રામ ચરણે ‘RRR’ યુનિટના લોકોને સોનાનો સિક્કો ભેટમાં આપ્યો, જાણો શું છે કારણ ?

જ્યારથી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે, ત્યારથી દેશમાં સર્વત્ર આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 1:00 PM
એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધમાલ માચવી રહી છે.આ ફિલ્મે માત્ર નવ દિવસમાં  850 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જેમાં પ્રતિદિન ક્લેકશનની વાત કરીએ તો તે 100 કરોડની આસપાસ છે.

1 / 5
આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હોવાથી, ફિલ્મમાં 'અલ્લુરી સીતારામ રાજુ'ની ભૂમિકા ભજવનાર એક્ટર રામ ચરણે  'RRR' યુનિટના તમામ ક્રૂ અને અન્ય સહાયકોને 10 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે.

2 / 5
માર્ચ 2018 માં 'RRR' નું સત્તાવાર લોન્ચિંગ થયુ હતુ. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના કેટલાક વિસ્તારમાં વિશેષ રૂપે  સેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

3 / 5
ફિલ્મે 800 કરોડની કમાણી કરી હોવાથી રામ ચરણે તેના ક્રૂને નાસ્તા માટે બોલાવ્યા અને બાદમાં એક સરપ્રાઈઝ ભેટ આપી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે,રામચરણે તેને 1 તોલા સોનાના સિક્કા સાથે એક મિઠાઈનુ બોક્સ પણ આપ્યું. આ સિક્કામાં એક તરફ 'RRR' અને બીજી બાજુ રામચરણનું નામ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

g clip-path="url(#clip0_868_265)">