Happy Birthday : ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહે જેકી ભગનાનીને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

આજે જેકી ભગનાનીનો જન્મદિવસ છે. જેકીના જન્મદિવસ પર અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ કરી છે. અભિનેત્રીએ જેકીનો ફોટો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 2:39 PM
અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાનીનો આજે જન્મદિવસ છે. ત્યારે  જેકીની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેના માટે એક ખાસ પોસ્ટ કરી છે.

1 / 5
રકુલે જેકીનો ફોટો શેર કરીને લખ્યું, હેપ્પી બર્થડે માય સનશાઈન.... તમે આ જ રીતે હસતા રહો, તમે જે ઇચ્છો છો તે તમને બધુ મળે.

2 / 5

ફેન્સની સાથે કેટલાક સેલેબ્સે પણ રકુલની આ પોસ્ટ કોમેન્ટ કરી છે. સોફી ચૌધરીએ કોમેન્ટ કરીને લખ્યુ, હેપ્પી બર્થ ડે જેકી. તારા માટે શું માંગુ, આ વર્ષ તને ખુબ સારી ગિફ્ટ મળી ગઈ છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી રકુલ પ્રિતના જન્મદિવસે જેકી અને રકુલે તેના રિલેશનશિપ અંગે ફેન્સને જણાવ્યુ હતુ.

4 / 5
એક ઈન્ટરવ્યુમાં રકુલને જેકી સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ હતું કે જ્યારે પણ તેઓ લગ્ન કરશે ત્યારે તે બધાને તેની જાણ કરશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">