Pyjama-Pool Party: રાજકુમાર રાવ અને પત્રલેખાએ મિત્રો સાથે કરી પાયજામા પાર્ટી, ફોટા થયા વાયરલ

રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ પોતાના ખાસ મિત્રો સાથે પાયજામા પાર્ટી કરી છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 11:56 PM
રાજકુમાર રાવ (Rajkumar Rao) અને પત્રલેખા (Patralekha) બોલિવૂડના સુંદર કપલમાંથી એક છે. બંને 15 નવેમ્બરે ચંદીગઢમાં લગ્નના બંધનમાં બંધાયા છે. રાજ અને પત્રલેખા ચંદીગઢથી મુંબઈ પરત ફર્યા છે અને પાયજામા પાર્ટી કરી છે.

1 / 6
રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમના ખાસ મિત્રો સાથે પાયજામા-પૂલ પાર્ટી કરી હતી. હાલ આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 6
પાયજામા પાર્ટીની તસવીરો ફરાહ ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે ફરાહે લખ્યું- માત્ર તે લગ્ન જ્યાં હું નાઈટીઝ અને રબરના ચપ્પલ પહેરીને ગઈ હતી. પાયજામા પાર્ટી.

3 / 6
પાર્ટીમાં રાજ અને પત્રલેખાનો લુક પણ એકદમ અનોખો હતો. બંને ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યા હતા. રાજે હેરમ પેન્ટ સાથે બાઇકર જેકેટ પહેર્યું હતું. જ્યારે પત્રલેખાએ વેલ્વેટ લાઉન્જ પેન્ટને મેટાલિક બ્રાલેટ, શીયર જેકેટ સાથે પેર કર્યુ હતું.

4 / 6
આ પાર્ટીમાં પત્રલેખાની હેરસ્ટાઇલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલીવાર કોઈ બોલિવૂડ કપલે આવી પાર્ટીનું આયોજન કર્યું છે.

5 / 6
તમને જણાવી દઈએ કે રાજ અને પત્રલેખા 11 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓએ તેના આ સંબંધને લગ્નમાં પરિવર્તિત કર્યો છે. રાજ અને પત્રલેખાના લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ આવ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">