Railway એ જનરલ ટિકિટ માટે આપી મોટી સુવિધા, હવે આ એપથી પણ બુક કરી શકાશે ટિકિટ

મુસાફરો અગાઉ આ એપથી 5 કિલોમીટરના અંતર સુધી ટિકિટ બુક કરાવી શકતા હતા. પરંતુ હવે તેનો વિસ્તાર વધારીને 20 કિમી કરી દેવામાં આવ્યો છે. એટલે કે 20 કિમી સુધીની મુસાફરી કરવા માટે તમે કાઉન્ટરની જગ્યાએ એપ દ્વારા ટિકિટ બુક કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 7:51 PM
ભારતીય રેલ્વેએ રિઝર્વેશન વિના જનરલ ડબ્બો અથવા ડબ્બાની ટિકિટ બુકિંગમાં મોટી રાહત આપી છે. હવે સામાન્ય ટિકિટનું બુકિંગ પણ રેલવેની UTS એપ પર થશે. મુસાફરો અગાઉ આ એપથી 5 કિલોમીટરના અંતર સુધી ટિકિટ બુક કરાવી શકતા હતા. પરંતુ હવે તેનો વિસ્તાર વધારીને 20 કિમી કરી દેવામાં આવ્યો છે. એટલે કે 20 કિમી સુધીની મુસાફરી કરવા માટે તમે કાઉન્ટરની જગ્યાએ એપ દ્વારા ટિકિટ બુક કરી શકો છો.

1 / 5
જે લોકો અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરે છે તેઓ આ નવી સુવિધાનો લાભ લઈ શકશે. ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓ પણ આ એપ્લિકેશન સેવાનો સંપૂર્ણ લાભ લઈ શકે છે. આવા લોકોને રેલવેના ભીડવાળા કાઉન્ટર પર જવાની જરૂર નહીં પડે. સામાન્ય ટિકિટ તમારા મોબાઈલ પર ઘરે બેસીને જ લઈ શકાય છે. રેલવેને પણ આનો ફાયદો થશે કારણ કે કાઉન્ટર પર ભીડનું સંચાલન એક મોટી જવાબદારી છે.

2 / 5
UTS મોબાઈલ એપ ગ્રાહકોને ટિકિટ બુકિંગ સિવાય અન્ય ઘણી સેવાઓ પૂરી પાડે છે. આ એપની મદદથી મુસાફરો માસિક પાસની સાથે પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરી શકશે. આ એપ દ્વારા ટ્રાન્ઝેક્શન પણ સરળ છે કારણ કે ઇન્ટરનેટ બેંકિંગ અને UPIની મદદથી ટિકિટ બુકિંગની ચુકવણી કરી શકાય છે.

3 / 5
ચાલો જાણીએ કે UTS એપ દ્વારા ટિકિટ કેવી રીતે બુક કરવી. આ માટે મોબાઈલમાં UTS એપ ડાઉનલોડ કરવાની રહેશે. પછી બુકિંગ ટિકિટ મેનૂ પર જાઓ અને સામાન્ય બુકિંગ પસંદ કરો. જો તમારે પેપર અથવા પેપરલેસ ટિકિટ જોઈતી હોય તો તેના માટે પણ વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ દેખાશે. ઈન્ટરનેટ બેન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા પેમેન્ટ કર્યા બાદ ટિકિટ એપ પર દેખાશે.

4 / 5
યુટીએસ એ ભારતીય રેલ્વેની અધિકૃત એન્ડ્રોઇડ મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન છે જે અનરિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ બુક કરે છે. આ સેવા સત્તર વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ માટે ઉપલબ્ધ નથી. ટિકિટ બુકિંગમાં સમયનો બગાડ રોકવા માટે રેલવેએ આ એપ શરૂ કરી છે. આ એપમાં પેસેન્જરે સ્ટેશનથી લઈને તારીખ અને નામ વગેરેની સંપૂર્ણ માહિતી ભરવાની હોય છે. જો કોઈ કારણસર પેમેન્ટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો 6-7 દિવસમાં જે ખાતામાંથી ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું તેમાં પૈસા આવી જાય છે.(તમામ તસવીરો-પીટીઆઈ)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">