રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચી, ઘણા દિગ્ગજ ખેલાડીઓ સામેલ થયા

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ટીવી કલાકારો અને અભિનેત્રીઓ સહિત અનેક લોકો ભાગ લઈ રહ્યા છે. હવે આ યાત્રામાં અનેક ખેલાડીઓના નામ પણ સામેલ થઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 9:56 PM
ભારત જોડો યાત્રા 15મી ડિસેમ્બરે 99 દિવસ પૂર્ણ કર્યા. આ યાત્રા હાલ જયપુરમાંથી પસાર થઈ રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રામાં ઘણા મોટા લોકો ભાગ લેતા જોવા મળ્યા છે, જેમાં ખેલાડીઓ પણ સામેલ છે. (Congress Office)

1 / 5
આ યાત્રામાં જયપુર સાથે જોડાયેલા ઘણા મોટા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ક્રિષ્ના પુનિયા, ઓલિમ્પિક શૂટર દિવ્યાંશ પરમાર, એશિયન ગોલ્ડ મેડલિસ્ટ ભૂપિન્દર સિંહનો સમાવેશ થાય છે. રેસ વોકર સપના પુનિયા, તીરંદાજ શ્યામ, ઓલિમ્પિકમાં રમી ચૂકેલા ધુલચંદ ડામોર જેવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. (Congress Office)

2 / 5
આ ઉપરાંત દ્રોણર્ચાય એવોર્ડી એથ્લેટિક્સ કોચ વિરેન્દ્ર પુનિયા, હિરાનંદત કટારિયા અને યોગમાં વર્લ્ડ રેકોર્ડ ધારક રામરસ રામસ્નેહીએ પણ યાત્રામાં ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓએ પાંચ કિલોમીટર સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો. (Congress Office)

3 / 5
આ પહેલા બોક્સર વિજેન્દર સિંહે પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેની તસવીર ખુદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. (Congress Office)

4 / 5
આ  તસવીર શેર કર્યા બાદ ખુદ રાહુલ ગાંધીએ લખ્યું કે , "મૂછ પર તાવ, હાથમાં તાકાત, ચુસ્ત ઇરાદા, ઉત્સાહી પગલાં!" (Congress Office)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">