રાહુલ ગાંધીનો ‘બાબા અવતાર’, બહેન પ્રિયંકા સાથે ઓમકારેશ્વર મંદિરમાં કરી પૂજા

કોંગ્રેસ પાર્ટીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા મજબૂત કરવાના લક્ષ્ય સાથે આખા દેશમાં ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી હાલમાં ચર્ચામાં છે. તેમની ભારત જોડો યાત્રા હાલમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 4:49 PM
ઓમકારેશ્વર મંદિર પહોંચેલા રાહુલ ગાંધી દાઢી અને માથા પર પાઘડીને કારણે આકર્ષક સંત રુપમાં જોવા મળી રહ્યા હતા. તેમના આ ફોટોસ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.

1 / 5
ઓમકારેશ્વર મહાદેવની સામે હાજરી આપીને રાહુલ ગાંધી એ દેશમાં શાંતિની પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના હાથથી બાબાનો વિધિવત અભિષેક પણ કર્યો હતો.

2 / 5
આ સમયે મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પણ હજારો કાર્યકર્તાઓ સાથે ઓમકારેશ્વર પહોંચ્યા હતા.

3 / 5
ઓમકારેશ્વર મંદિરમાં રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિંયકા ગાંધી પણ દર્શન માટે આવી હતી. તે બંને એ નર્મદા આરતીમાં ભાગ લીધો હતો.

4 / 5
ભગવાન ઓમકારેશ્વર પૂજન બાદ નર્મદા તટ પર બેસીને રાહુલ ગાંધી એ વિધિવક પૂજન પણ કર્યુ હતુ. આ દરમિયાન કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યા હાજર રહ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">