AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Box Office Collection Day 3: પુષ્પા 2એ કરી બમ્પર કમાણી, માત્ર ત્રણ દિવસમાં 400 કરોડની નજીક પહોંચી ફિલ્મ

'પુષ્પાઃ ધ રૂલ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. જ્યારે ફિલ્મ બે દિવસમાં કમાણી કરીને રૂ. 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી, ત્યારે ત્રીજા દિવસે જ તે રૂ. 400 કરોડની નજીક પહોંચી ગઈ હતી. આ ફિલ્મ માટે દર્શકોનો ક્રેઝ જોવો એ પોતાનામાં જ રોમાંચક છે.

| Updated on: Dec 08, 2024 | 9:32 AM
Share
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર 'પુષ્પાઃ ધ રૂલ'ની ગતિ ત્રીજા દિવસે ફરી વધી છે, ફિલ્મના પહેલા ભાગની જેમ આ સિક્વલ પણ લોકોના દિલ પર રાજ કરી રહી છે. સુકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માટે એક અલગ જ ઉત્તેજના છે. આ ફિલ્મ ભારતમાં તો ધૂમ મચાવી રહી છે, પરંતુ સાથે જ વિદેશોમાં પણ આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતમાં 'પુષ્પા 2'ની કમાણીનો આંકડો માત્ર 3 દિવસમાં જ 400 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.

1 / 6
કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર રીતે ઘાયલ મહિલાનો 8 વર્ષનો પુત્ર હજુ કોમામાં છે. આ ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ બાદ અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. ત્યા પુષ્પા ફેમ અભિનેતા પર ફરી મુસીબત આવી પડી છે.

2 / 6
‘પુષ્પા 2’ પહેલા જ દિવસે સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. જોકે રિલીઝના બીજા દિવસે ફિલ્મની કમાણીની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ ત્રીજા દિવસે તે બાઉન્સ બેક થઈ ગઈ હતી.

3 / 6
અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની ત્રીજા દિવસની કમાણી વિશે વાત કરીએ તો, સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે 115 કરોડ રૂપિયા (અંદાજિત કમાણી)ની કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે 'પુષ્પા 2'નો ક્રેઝ તેલુગુ કરતાં હિન્દીમાં વધુ જોવા મળી રહ્યો છે. ‘પુષ્પા 2’ તેલુગુ, હિન્દી, કન્નડ, તમિલ, મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. જ્યારે ફિલ્મના તેલુગુ વર્ઝને ત્રીજા દિવસે 31.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે હિન્દીમાં 73.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4 / 6
‘પુષ્પાઃ ધ રાઇઝ’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી, તે સમયે લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મની સિક્વલ ત્રણ વર્ષની રાહ જોયા બાદ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના, ફહદ ફાઝીલ જેવા મહાન કલાકારો સામેલ છે.

5 / 6
 ફિલ્મના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો 'પુષ્પા 2' એ બીજા દિવસે જ સરળતાથી 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફરી એકવાર આ ફિલ્મ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.

6 / 6
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">