Pro Kabaddi League : 3 મેચ 6 ટીમો, પરંતુ ન કોઈ જીત્યું ન કોઈને હાર મળી, જાણો મેચોની સ્થિતિ
પ્રો કબડ્ડીમાં શનિવારના રોજ ત્રણ મેચ રમાઈ હતી અને ત્રણેય મેચમાં રોમાંચ પુરજોશમાં જોવા મળ્યો હતો. ત્રણેય મેચોમાં ટીમોએ છેલ્લી સેકન્ડ સુધી પોતાનો જીવ આપ્યો હતો.
Latest News Updates
Most Read Stories