PM Modi Gujarat Visit : અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયુ, રાજ્યપાલ અને મુખ્યપ્રધાને વડાપ્રધાનને આવકાર્યા

ચાર રાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદી (PM MODI) આજથી મિશન ગુજરાત (Gujarat) પર આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ.

Mar 11, 2022 | 1:35 PM
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 11, 2022 | 1:35 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

1 / 5
અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

2 / 5
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે પણ ઉમળકાભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ.

3 / 5
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીના આગમનને લઇને પહેલેથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

4 / 5
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર-ભાજપ કાર્યાલય કમલમ સુધી રોડ-શૉનું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યુ હતુ.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati