કેન્સરમાંથી સાજા થયા બાદ Tokyo Olympics માં મેડલ જીત્યો, બાળકની સારવાર માટે મેડલની હરાજી કરી

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પોલેન્ડની મારિયા આન્દ્રેયચક બીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. 2016 ની રિયો ઓલિમ્પિકમાં તે ચોથા સ્થાને રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 11:33 AM
ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પોલેન્ડની મારિયા આન્દ્રેયચક બીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. 2016 ની રિયો ઓલિમ્પિકમાં તે ચોથા સ્થાને રહી હતી.

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પોલેન્ડની મારિયા આન્દ્રેયચક બીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. 2016 ની રિયો ઓલિમ્પિકમાં તે ચોથા સ્થાને રહી હતી.

1 / 8
 ઓલિમ્પિકમાં મેડલ જીતવું એ દરેક રમતવીરનું સપનું છે, પરંતુ આ સપનું સાકાર કરવા માટે માત્ર થોડા જ લોકો ભાગ્યશાળી છે. તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં ઘણા રમતવીરોએ પોલેન્ડની બરછી ફેંકનાર મારિયા સહિત તેમના સ્વપ્નને સાકાર કર્યું.  (ફોટો: એએફપી)

2 / 8
મારિયાએ આ ઇવેન્ટનો સિલ્વર મેડલ જીત્યો. પરંતુ ટોક્યોથી ઘરે પરત ફર્યાના થોડા દિવસોમાં મારિયાએ તેના પ્રથમ ઓલિમ્પિક મેડલની હરાજી કરી. તેમનો નિર્ણય ચોક્કસપણે ચોંકાવનારો છે, પરંતુ તેનું કારણ હૃદયદ્રાવક છે. (ફોટો: એએફપી)

3 / 8
આ બાળકને હૃદયની ગંભીર બીમારી છે અને તેની સારવાર અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જ શક્ય છે અને આવી સ્થિતિમાં મોટી રકમની જરૂર હતી. (ફોટો: એએફપી)

4 / 8
મારિયાએ બાળકની સારવાર માટે તેના ઓલિમ્પિક સિલ્વર મેડલની ઓનલાઇન હરાજી કરી હતી, જેમાંથી તેણે મોટી રકમ ભેગી કરી હતી. મારિયાએ 8 મહિનાના બાળક મિલોશક માલિસાની સારવાર માટે તેના મેડલની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો.(ફોટો: એએફપી)

5 / 8
આ બાળકની સારવાર માટે આશરે 2.86 કરોડ રૂપિયાની જરૂર છે અને આ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તેની ફેસબુક પોસ્ટ પર તેના વિશે લખતા, મારિયાએ કહ્યું કે, બાળકની મદદ માટે ઓલિમ્પિક મેડલની હરાજી કરવાનું નક્કી કર્યું. (ફોટો: એએફપી)

6 / 8
ઓલિમ્પિક મેડલ વિજેતાના આ પગલા પછી, તેને ઘણા લોકોનો ટેકો મળ્યો અને અંતે પોલિશ સુપરમાર્કેટ ચેઇન જબકાએ તેના મેડલ પર લગભગ 92.90 લાખ રૂપિયાની બોલી લગાવી. મારિયાએ પોતાની ફેસબુક પોસ્ટમાં આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, જબ્કાએ બોલી સાથે તેના વતી દાન પણ આપ્યું હતું,

7 / 8
 જેમાંથી આશરે 1.43 કરોડની રકમ એકત્ર કરી શકાય છે. આ અભિયાનને વધુ ખાસ બનાવ્યું તે એ છે કે જે કંપનીએ બોલી જીતી હતી તેણે મારિયાને તેનું મેડલ પાછું આપ્યું. મારિયા બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી હતી. તેણીએ 2016 રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાને રહી હતી. આ પછી, મારિયા પોતે 2018માં હાડકાના કેન્સરનો શિકાર બની હતી અને તેમાંથી સ્વસ્થ થયા બાદ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ટોક્યોમાં, મારિયાએ 64.61 મીટરની ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો.

8 / 8

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">