સ્વરાજ સિરિયલના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પીએમ મોદી સાથે હાજર રહ્યા કેબિનેટ મંત્રીઓ

'સ્વરાજ - ભારતના સ્વતંત્રતા સંગ્રામની સમગ્ર ગાથા' એક ઐતિહાસિક ટીવી સિરિયલ છે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે. આ શો તમે દર રવિવારે રાત્રે 9 વાગ્યે જોઈ શકો છો. 'સ્વરાજ' સીરિયલના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પીએમ મોદીએ (PM Modi) હાજરી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 10:13 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના કેબિનેટ સહયોગીઓ સાથે દૂરદર્શનની નવી સિરિયલ 'સ્વરાજ - ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સમગ્ર ગાથા'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. સ્વરાજ એ 75 એપિસોડ સીરીયલ છે જે સ્વાતંત્ર્ય સંગ્રામના ભવ્ય ઈતિહાસ અને ભારતીય ઈતિહાસની ન જોયેલી અને ન સાંભળલી વાર્તાઓ રજૂ કરે છે.

1 / 5
આ સિરિયલ 14 ઓગસ્ટથી દર રવિવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી દૂરદર્શન પર પ્રસારિત થઈ રહી છે.આ સિરિયલને અંગ્રેજીની સાથે સાથે નવ પ્રાદેશિક ભાષાઓ - તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી અને આસામીમાં ડબ કરવામાં આવી છે.

2 / 5
આ સીરિયલના કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ વખાણ કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આજે સાંજે બે એપિસોડનું સ્ક્રીનિંગ થયું હતું. આમાં એક શિવપ્પા નાયક પર અને બીજી રાણી અબક્કા પર આધારિત હતી.

3 / 5
આ સીરિયલ વિશે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'સ્વરાજ - ભારતના સ્વતંત્રતા સંગ્રામની સમગ્ર ગાથા' એક ઐતિહાસિક ટીવી સિરિયલ છે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે. આ શો તમે દર રવિવારે રાત્રે 9 વાગ્યે જોઈ શકો છો.

4 / 5
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 14 ઓગસ્ટના રોજ આ સીરિયલના લોન્ચિંગ અને સ્પેશિયલ સ્ક્રીનિંગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ત્યારે તેમને કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને દેશની આઝાદી માટે બલિદાન આપનારા લોકોને યાદ કરી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

g clip-path="url(#clip0_868_265)">