Modi Govt@8: PM Modi ના આ ફોટો તમે જોયા છે? આ એ દુર્લભ ફોટો છે કે જે ખુદ નરેન્દ્ર મોદીએ શેર કર્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની સરકારના 8 વર્ષ પુરા થયા છે. ત્યારે તેમના એવા ફોટો કે જેમણે એક સમયે પોતે જ પોતાના સોશિલય મીડિયા (Social Media) નેટવર્ક પર શેર કર્યા હતા તેવા રેર ફોટો પર એક નજર કરીએ...

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 8:01 PM
વડાપ્રધાન મોદી 2014માં ચૂંટણી જીતીને દિલ્હી ગયા, ત્યારથી અવારનવાર ગુજરાત આવતા રહે છે. lત્યારે નરેન્દ્ર મોદીની આ હળવી લાક્ષણીકતા ધરાવતો ફોટો લોકોને વધુ પસંદ આવી રહ્યો છે.  (Image Courtesy PM Narendra Modi Twitter)

1 / 8
રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણી સાથે નરેન્દ્ર મોદી. પીએમ મોદીએ અડવાણી માટે રથયાત્રા સહિત સફળ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

2 / 8
પીએમ મોદી ગુજરાત સહિત દેશ આખો ખૂંદી વળ્યા છે. તે સમયે તેઓ જુદા જુદા ગામમાં જઈ લોકો સાથે બેઠકો કરતા હતા. કદાચ આ એવી જ કોઈ બેઠકનો ફોટો છે. (Image Courtesy PM Narendra Modi Twitter)

3 / 8
પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામ સાથે બાળકોને મળી રહેલા નરેન્દ્ર મોદી. (Image Courtesy PM Narendra Modi Twitter)

4 / 8
વડાપ્રધાન મોદીએ પોતાની જિંદગીના કેટલાક વર્ષો હિમાલયમાં ગાળ્યા છે.

5 / 8
વર્ષ 1992 માં નરેન્દ્ર મોદીએ તે સમયે ભાજપે યોજેલી એકતા યાત્રામાં ભાગ લીધો હતો અને જમ્મુ-કાશ્મિર વિસ્તારમાં આવેલ જાણિતા લાલ ચૌકમાં પહોંચીને ભારત દેશનો ત્રિરંગો ફરકાવ્યો હતો.

6 / 8
ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે નરેન્દ્ર મોદી એક કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના પુર્વ મંત્રી ભરત બારોટ સાથે મીડિયાને સંબોધન કરવા પહોંચ્યા હતા.

7 / 8
પોતાના જ્યારે કાર્યકરના હતા તે દિવસોને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિલય મીડિયા એકાઉન્ટ પર આ રેર ફોટો શેર કર્યો હતો.  (Image Courtesy PM Narendra Modi Twitter)

8 / 8

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">