હિમાચલ પ્રદેશમાં 6માંથી 5 CM રાજપૂત હતા, જાણો કોણ કેટલા વર્ષ સુધી રહ્યું CM

હિમાચલ પ્રદેશના ઈતિહાસમાં અત્યાર સુધી 6 સીએમ બની ચૂક્યા છે, જેમાંથી પાંચ સીએમ રાજપૂત જાતિના છે, માત્ર એક શાંતા કુમાર બ્રાહ્મણ હતા, જેમને હિમાચલના સીએમની ખુરશી સંભાળવાની તક મળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 7:55 PM
હિમાચલ પ્રદેશના ઈતિહાસમાં 6 સીએમ બની ચૂક્યા છે, જેમાંથી પાંચ સીએમ રાજપૂત જાતિના છે, માત્ર એક શાંતા કુમાર બ્રાહ્મણ હતા, જેમને હિમાચલના સીએમની ખુરશી સંભાળવાની તક મળી, ચાલો જાણીએ કે અત્યાર સુધી હિમાચલની ખુરશી સંભાળનાર સીએમ કોણ હતા અને કેટલી વખત સીએમ પદ સંભાળ્યું છે.

1 / 7
ડો. યશવંતસિંહ પરમાર પ્રથમ વખત 1952માં સીએમ બન્યા હતા, તેઓ સતત ચાર ટર્મ સુધી સીએમ રહ્યા હતા અને 1977માં પદમુકત થયા. તે સિરમૌર જિલ્લાના હતા.

2 / 7
ઠાકુર રામ લાલ હિમાચલ પ્રદેશના બીજા સીએમ હતા, તેઓ બે વખત સીએમ રહ્યા, પહેલા તેઓ 28 જાન્યુઆરી 1977 થી 30 એપ્રિલ 1977 સુધી સીએમ હતા, ત્યારબાદ 14 ફેબ્રુઆરી 1980 ના રોજ તેમણે ફરીથી સીએમ તરીકે શપથ લીધા હતા. 1983માં રાજીનામું આપ્યા બાદ તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

3 / 7
શાંતા કુમાર હિમાચલ પ્રદેશના પ્રથમ બિન-કોંગ્રેસી સીએમ હતા, તેઓ 1977માં પ્રથમ વખત સીએમ તરીકે ચૂંટાયા હતા અને 1980 સુધી સીએમ રહ્યા હતા, 5 માર્ચ 1990ના રોજ તેમણે ફરીથી સીએમ તરીકે શપથ લીધા હતા અને 15 એપ્રિલ 1992 સુધી સીએમ રહ્યા હતા.

4 / 7
હિમાચલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહ મોટાભાગે રાજ્યના સીએમ રહી ચૂક્યા છે, તેઓ પહેલીવાર 1983માં રાજ્યના સીએમ બન્યા હતા અને 1990 સુધી બે કાર્યકાળ પૂરા કર્યા હતા. આ પછી તેઓ 1993માં ત્રીજી વખત સીએમ બન્યા હતા. તેઓ 2003માં અને ત્યારબાદ 20012માં ફરીથી સીએમ તરીકે ચૂંટાયા હતા.કોંગ્રેસ તેમની પત્ની પ્રતિભા વીરભદ્ર સિંહના નેતૃત્વમાં 2022ની ચૂંટણી લડી રહી છે.

5 / 7
પ્રેમ કુમાર ધૂમલ ભાજપ સરકારમાં બે વખત સીએમ હતા, તેઓ 1998માં પ્રથમ વખત સીએમ તરીકે ચૂંટાયા હતા, તે ચૂંટણીમાં ભાજપ અને હિવિન્કા ગઠબંધનની સરકાર બની હતી, ત્યારબાદ તેઓ 2007 થી 2012 સુધી સીએમની ખુરશી પર રહ્યા હતા. 2017માં પણ ભાજપે તેમના ચહેરા પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમની સીટ ગુમાવવાને કારણે તેમને સીએમ બનાવવામાં આવ્યા ન હતા.

6 / 7
જય રામ ઠાકુર હિમાચલ પ્રદેશના છઠ્ઠા સીએમ છે, ભાજપ સરકારે તેમને 2017માં સીએમ પદની જવાબદારી સોંપી હતી, આ ચૂંટણીમાં પણ ભાજપ તેમના ચહેરા પર ચૂંટણી લડી રહી છે, છેલ્લી ઘણી રેલીઓ અને રોડ શો દરમિયાન પીએમ મોદી પોતે જય રામ ઠાકુરના વખાણ કરી ચૂક્યા છે. જોવાનું રહેશે કે તેઓ આ ચૂંટણીમાં તેઓ કોઈક ચમત્કાર કરી શકે છે પછી હિમાચલમાં ચાલી રહેલા રિવાજોનો શિકાર બનીને પોતાનું કામ અન્ય પક્ષના સીએમને સોંપે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">