Gujarat Monsoon 2022: ભારે વરસાદની તારાજી વચ્ચે માનવીય જીંદગી આવી પડી આફતમાં, પણ વચ્ચે મહેકી “માનવતા”

ગુજરાતમાં 65 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 94 ટકા વરસાદ (Gujarat Rain 2022) નોંધાયો છે. મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:51 PM

આખા ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે ઘણા લોકોએ માનવતાના ઉત્તમ ઉદાહરણો પુરા પાડ્યા છે અને અનેક સરાહનીય કાર્યોથી લોકોના જીવ બચાવ્યા છે.

1 / 5
5 વર્ષના મુસ્લિમ બાળકને બચાવવા હિન્દુ દંપતિ જળબંબાકાર સ્થિતિ (Waterlogged condition) માં મદદે પહોંચ્યુ, હોસ્પિટલમાં જ પડી ગયેલા બાળકને લોહી (Blood)ની તાત્કાલિક જરૂર હોવાથી દંપતિ કેડસમાણા પાણીમાં લોહી માટે દોડ્યા, ટુ વ્હિલર ન પહોંચી શકતા અંતે સેટેલાઇટ પોલીસની મદદ માંગી અને પોલીસ દેવદૂત બનીને હોસ્પિટલ લઇ ગઇ અને માનવતા મહેકાવી હતી.

2 / 5

અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પાલડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી. જેના કારણે 108ના કર્મચારીઓ ઘૂંટણસમા પાણીમાં ઉતરીને દર્દીના ઘર સુધી પહોંચ્યા હતા અને દર્દીને પાણીમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 108ના EMT જીગર વર્મા અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલે દર્દીને હોસ્પિટલ પહોંચાડતા તેમની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

3 / 5
વલસાડમાં હેલિકોપ્ટરની મદદથી પૂરમાં ફસાયેલા બે યુવકને બચાવવામાં આવ્યા. દમણ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી બંને યુવકોને દોરડુ બાંધીને ઉપર ખેંચ્યા. પૂરમાં લાંબા સમયથી ફસાયેલા બે યુવકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સ્થાનિકોએ કોસ્ટગાર્ડને જાણ કરતા જ હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યૂ કરીને બંને યુવાનોને સલામત બચાવી લેવામાં આવ્યા હતા.

4 / 5
બોડેલી તાલુકામાં વરસેલી આકાશી આફત સમયે માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બોડેલીના PSI એ.એમ.સરવૈયા વીડિયોમાં જોવા મળ્યા હતા જેઓ પાણીમાં ઉતરીને ફસાયેલવા લોકોને સુરક્ષિત સ્થળે પહોચ્યા હતા. આ કામગીરીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો અને લોકો દિલથી આ પોલીસકર્મીને સલામ કરી રહ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">