AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સાબરકાંઠામાં પોલીસ દ્વારા રુટ માર્ચ, SP સહિતના અધિકારીઓ જોડાયા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને લઈ દેશભરમાં માહોલ રામમય બન્યો છે. દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ ભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ધાર્મિક વાતાવરણ દેશમાં છવાયેલ છે, આ દરમિયાન શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી દેશભરમાં થાય એ માટે સુરક્ષા બંદોબસ્ત પણ ચૂસ્ત રાખવામાં આવ્યો છે.

| Updated on: Jan 21, 2024 | 11:13 AM
Share

1 / 7
સાબરકાંઠા જિલ્લામાં પણ પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ચૂસ્ત રાખવામાં આવ્યો છે. દેશમાં રામમય માહોલ બન્યો છે. 22 જાન્યુઆરીએ દેશમાં દરેક ખૂણે દિવાળી જેવો માહોલ જોવા મળનારો છે.

2 / 7
ગુજરાત પોલીસે પણ આ માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાજ્ય ભરમાં ગોઠવી દીધો છે. આ માટે રાજ્યના મોટાભાગના શહેરોમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દીવસથી બાજ નજર રાખવામાં આવી રહી છે.

3 / 7
સાબરકાંઠા જિલ્લામાં પણ આવી જ રીતે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને DySP સહિતના અધિકારીઓની સાથે પોલીસ રુટ માર્ચ યોજવામાં આવી છે.

4 / 7
જિલ્લામાં મોટાભાગના શહેરોમાં પોલીસના અધિકારીઓ દ્વારા આ પ્રકારે પોલીસ માર્ચ રુટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્થાનિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 7
હિંમતનગર શહેરમાં A અને B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માર્ચ રુટ યોજવામાં આવેલ, જેમાં SP, DySP, સહિત LCB અને SOGની ટીમો પણ જોડાઈ હતી.

6 / 7
શહેરના છાપરીયા થી રુટ માર્ચ શરુ કરીને શનિવારે સાંજે ન્યાયમંદિર સુધી યોજાઈ હતી. સોમવારે શહેરમાં આ વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા અનેક આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરવામાં આવ્યા છે.

7 / 7

g clip-path="url(#clip0_868_265)">