Inside Photos : પીએમ મોદી જે હોટલમાં રોકાયા તે આટલી વૈભવી છે, એક દિવસનું ભાડુ સાંભળીને ઉંડી જશે હોંશ
PM Narendra Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. તેઓ ત્યાં વોશિંગ્ટન ડીસીમાં ધ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલમાં રોકાયા છે. આ હોટલ વ્હાઈટ હાઉસ પાસે આવેલી છે. તેની ગણતરી અમેરિકાની સૌથી વૈભવી હોટલોમાં થાય છે.
Latest News Updates
Most Read Stories