PM Modiએ અટલ ફૂટ ઓવરબ્રિજની લીધી મુલાકાત, સાબરમતી પર દેખાયો ભવ્ય નજારો

ગુજરાતના પ્રવાસે આવેલા PM Modiએ અમદાવાદના નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું (Atal Bridge) ઇ- લોકાર્પણ કર્યું હતું. અને ત્યારબાદ તેની મુલાકાત પણ લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 10:08 PM
ગુજરાતના પ્રવાસે આવેલા PM Modiએ અમદાવાદના નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું ઇ- લોકાર્પણ કર્યું હતું. જો કે તેની બાદ તેમણે આ નવા ફૂટ ઓવરબ્રિજની ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ લીધી હતી.

1 / 5
અમદાવાદ અને ગાંધીનગરના લોકોએ અટલ બિહારી વાજપેયીને ખૂબ પ્રેમ આપ્યો છે, તેથી જ આ ફૂટઓવર બ્રિજને અટલજીને શ્રધ્ધાંજલિ ભેટ આપવામાં આવ્યો છે અને તેને અટલજીનું નામ આપ્યુ છે.

2 / 5
300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.

3 / 5
 ફુટ ઓવરબ્રિજનું વડાપ્રધાન દ્વારા ઉદ્ધઘાટન થતા શહેરીજનો તેની મુલાકાત લઈ શકશે. તેની એન્ટ્રી ફી 30 થી 50 રુપિયા રાખવામાં આવી શકે છે.

4 / 5
રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">