AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ-દીકરીની અલગ પાર્ટી, ચૂંટણી જીત્યા પછી જ પોતાનો માસ્ક ઉતારવાની પ્રતિજ્ઞા લેનારી પુષ્પમ પ્રિયા ચૌધરીનો આવો છે પરિવાર

ધ પ્લુરલ્સ પાર્ટીની પુષ્પમ પ્રિયા ચૌધરી હાલ ચર્ચામાં છે. માત્ર કાળા પોશાક અને માસ્કમાં દેખાતી પુષ્પમ પ્રિયા ચૌધરી ચૂંટણી જીત્યા પછી જ પોતાનો માસ્ક ઉતારવાની પ્રતિજ્ઞા ફરી વ્યક્ત કરી છે. તો આજે આપણે પુષ્પમ પ્રિયા ચૌધરીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Nov 14, 2025 | 2:35 PM
Share
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની ભૂતપૂર્વ વિદ્યાર્થી પુષ્પમ પ્રિયા ચૌધરી બિહારના રાજકારણમાં એક ચર્ચિત નામ છે.

1 / 17
તેમણે "પ્લુરલ્સ" પાર્ટી બનાવી અને 2020 ની ચૂંટણી લડી. પુષ્પમ પ્રિયા બિહારમાં પરિવર્તન લાવવા અને શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

2 / 17
પુષ્પમ પ્રિયા ચૌધરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

3 / 17
તેમના કાળા કપડાં અને માસ્ક એક રહસ્ય રહ્યા છે, જે તેમની ઓળખનો એક ભાગ છે.લોકો આ વિશે ખુબ ચર્ચા પણ કરે છે.

4 / 17
બ્રિટનથી પરત આવેલી ભૂતપૂર્વ ધારાસભ્યની દીકરી બિહારના પરંપરાગત રાજકીય પરિદૃશ્યને બદલવાની ઇચ્છા રાખે છે. 2020માં ધ પ્લુરલ્સ પાર્ટીની સ્થાપના કરનાર પુષ્પમ પ્રિયા ચૌધરી, ધર્મ અને જાતિની સીમાઓ પાર કરીને રાજ્યને એક નવા પ્રકારના રાજકારણમાં પરિચય કરાવવા માંગે છે.

5 / 17
 વિદેશમાં શિક્ષિત એક ઉભરતા યુવા નેતા 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં નવી ઉર્જા લાવવા ખુબ મહેનત કરી છે.

6 / 17
પુષ્પમ પ્રિયા ચૌધરીએ દરભંગાથી ચૂંટણી લડી છે. 2020માં, તેમણે એક મોટી જાહેરાત સાથે રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી.

7 / 17
તેના પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર. ફક્ત કાળા પોશાક અને માસ્કમાં દેખાતી પુષ્પમ પ્રિયા ચૌધરી ચૂંટણી જીત્યા પછી જ પોતાનો માસ્ક ઉતારવાની પ્રતિજ્ઞા ફરી વ્યક્ત કરી છે.

8 / 17
પુષ્પમ પ્રિયા ચૌધરી દરભંગાના JDUના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ કુમાર ચૌધરીની દીકરી છે. તેમના દાદા, પ્રોફેસર ઉમાકાંત ચૌધરી, મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના સહયોગી અને સમતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક હતા.

9 / 17
તેમના કાકા, વિનય કુમાર ચૌધરી JDU નેતા છે જેમણે 2020 ની વિધાનસભા ચૂંટણીમાં બેનીપુરથી જીત મેળવી હતી.

10 / 17
 13 જૂન, 1987ના રોજ જન્મેલી પુષ્પમ પ્રિયા ચૌધરીએ દરભંગામાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી સ્નાતક અભ્યાસ માટે પુણે ગઈ હતી.

11 / 17
. ત્યારબાદ તેમણે યુકેમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે સસેક્સ યુનિવર્સિટીમાંથી વિકાસ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી અને 2019 માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

12 / 17
 રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે બિહાર સરકારના પ્રવાસન અને આરોગ્ય વિભાગમાં સલાહકાર તરીકે કામ કર્યું છે.

13 / 17
પુષ્પમ પ્રિયા ચૌધરીએ 8 માર્ચ, 2020ના રોજ ધ પ્લુરલ્સ પાર્ટીની સ્થાપના કરી હતી. જાતિ અને સાંપ્રદાયિક રાજકારણથી પ્રભાવિત બિહારના પરંપરાગત રાજકીય પરિદૃશ્યમાં, તેમણે ધાર્મિક અને જાતિની સીમાઓ પાર કરીને વિકાસ માટે લોકોને એક કરવા માટે એક સાહસિક પગલું ભર્યું છે.

14 / 17
 તેમણે પોતાને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી છે. કેટલાક અહેવાલો અનુસાર, શરૂઆતમાં તેમનો ઇરાદો 2020ની ચૂંટણીમાં બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાનો હતો, પરંતુ પાર્ટી નોંધણીમાં વિલંબ અને અન્ય કારણોસર, તેમનો પક્ષ ફક્ત 148 બેઠકો પર જ ચૂંટણી લડી શકી હતી, કોઈ પણ ઉમેદવાર જીત્યો નહીં.

15 / 17
તેમણે ખુલ્લેઆમ જાતિ અને ધર્મ આધારિત રાજકારણનો વિરોધ કર્યો, તેમના ઉમેદવારોની જાતિને બદલે વંશીયતા પર પ્રકાશ પાડ્યો અને તેમના નામાંકન પત્રોમાં તેમના ધર્મને બદલે "બિહાર" નો ઉલ્લેખ કર્યો છે.

16 / 17
 તમને જણાવી દઈએ કે, પ્લુરલ્સ પાર્ટી આ વખતે 243 સીટ પરથી ચૂંટણી લડી રહી છે. જેમાંથી અડધી સીટો મહિલાઓ માટે આરક્ષિત છે. પાર્ટીનીને સીટીનું ચૂંટણીનું ચિહ્ન આપવામાં આવ્યું છે.

17 / 17

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">