Summer Holiday Destination: ઉનાળમાં વેકેશનની મોજ માણી શકો છો આ સ્થળ પર, આ રહ્યું લીસ્ટ

લોકો ઘણીવાર ઉનાળા (Summer Holiday)માં ફરવા માટે ઠંડી જગ્યાઓ શોધે છે. એવી જગ્યાઓ કે જ્યાં તમે કાળઝાળ ગરમીથી રાહત મેળવી શકો અને પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકો. આવો જાણીએ ઉનાળામાં કયા સ્થળોની મુલાકાત લઈ શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:57 PM
ગંગટોક - ઉનાળામાં અહીંનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. તે સિક્કિમનું સુંદર શહેર છે. અહીં તમે પરંપરાગત રીતરિવાજો અને આધુનિક જીવનશૈલીનો અનોખો સમન્વય જોઈ શકશો. અહીંથી તમે વિશ્વના સૌથી ઊંચા પર્વતોમાંના એક માઉન્ટ કંગચેનજંગાના નજારાનો આનંદ માણી શકો છો.

1 / 5
શિલોંગ - ઉનાળાની રજાઓમાં તમે શિલોંગની મુલાકાત પણ લઈ શકો છો. તમે અહીં પાઈન વૃક્ષો, સુંદર ટેકરીઓ અને સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશો. તમે અહીં એલિફન્ટ ફોલ્સ, ઉમિયમ લેક, પોલીસ બજાર, શિલોંગ પીક અને ડોન બોસ્કો મ્યુઝિયમ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો

2 / 5
ઉનાળાની રજાઓ દરમિયાન તમે ઘણા સારા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ સ્થળોએ તમે સારા હવામાનનો આનંદ માણી શકશો. આ સાથે તમે સુંદર દૃશ્યોનો આનંદ પણ લઈ શકશો.

3 / 5
તવાંગ - તે ભારતના ઉત્તર પૂર્વમાં આવેલું છે. આ અરુણાચલ પ્રદેશનું એક નાનું અને ખૂબ જ સુંદર શહેર છે. તમે ઉનાળાની રજાઓમાં તવાંગ જઈ શકો છો. અહીંનું હવામાન ખૂબ ઠંડુ છે. તવાંગ મઠો માટે પણ જાણીતું છે. તમારે ચોક્કસપણે આ મઠોની મુલાકાત લેવી જોઈએ. ઉનાળામાં પણ અહીંનું તાપમાન 5°C થી  21°C ની વચ્ચે રહે છે.

4 / 5
મુન્નાર - ઉનાળાની રજાઓ ગાળવા માટે આ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તમે અહીં ટ્રેકિંગ અને બાઇકિંગ કરી શકો છો. કાર્મેલગીરી એલિફન્ટ પાર્કમાં તમે હાથીઓને જોઈ શકો છો. તમે સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">