Ayodhya Ram Mandir Photos: અયોધ્યા રામ મંદિર નિર્માણના ફોટોઝ આવ્યા સામે, કઈક આવુ દેખાશે ગર્ભ ગૃહ

Ram Mandir Photos: આખા દેશમાં અયોધ્યાના રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ છે. લોકો 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ મંદિર તૈયાર થઈ જશે. પણ એ પહેલા આ મંદિરના નિર્માણના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 5:19 PM
આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

1 / 7
આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

2 / 7
આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

3 / 7

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

4 / 7
મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

5 / 7
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

6 / 7
મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">