Photos : Karan Johar સાથે ઝઘડાનાં સમાચાર પછી પહેલીવાર મીડિયા સામે આવ્યા Kartik Aaryan, જુઓ તેમની બોડી લેંગ્વેજ

First Photos: કાર્તિક આર્યન મીડિયા સામે આવ્યા છે. તેમણે હાથ જોડીને લોકોને શુભેચ્છા પાઠવી. કાર્તિકે માસ્ક પહેરી રાખ્યો હતો. એક મિનિટ માટે પણ, તેમણે માસ્ક કાઢયો નહીં અને તે કેમેરામેનને અપીલ કરતા રહ્યા કે માસ્ક ન ઉતારે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 01, 2021 | 11:54 AM
કરણ જોહર સાથે ઝઘડા બાદ આજે પ્રથમ વખત કાર્તિક આર્યન મીડિયાની સામે દેખાયા. તેમણે હાથ જોડીને લોકોને શુભેચ્છા પાઠવી.

1 / 5
કાર્તિકે માસ્ક પહેર્યો હતો. એક મિનિટ માટે પણ, તેમણે માસ્ક ઉતાર્યો નહીં અને તે કેમેરામેનને અપીલ કરતો રહ્યો કે માસ્ક કોઈ ન ઉતારે

2 / 5
કાર્તિકે કેમેરા પર્સન્સથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ પણ કરી હતી.

3 / 5
કાર્તિક આર્યનની તારીખોને કારણે, તેમને બોલિવૂડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ ધર્મા (Dharma) ની મોટી ફિલ્મ દોસ્તાના 2 (Dostana 2) ગુમાવી પડી  છે. બીજુ કારણ કરણ જોહર સાથે તેમનો ઝઘડો પણ જણાવવામાં આવી રહ્યો છે. કારણ કે કાર્તિકે કોરોનાની સલામતીની દલીલ કરતાં દોસ્તાના 2 ના શૂટીગને ટાળી દીધુ હતું, પરંતુ ધમાકા માટે શૂટિંગ શરૂ કર્યું હતું.

4 / 5
કરણ જોહર સાથેનો તેમનો ઝગડો એટલો વધી ગયો છે કે હવે ધર્મા પ્રોડક્શન ટીમે કાર્તિક સાથે આગળ કામ ન કરવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ અનુસાર કાર્તિકને બીજી એક ફિલ્મમાંથી પડતો મૂકવામાં આવ્યો છે, જેમાં તેમને સાઇન કરવાનું નિશ્ચિત માનવામાં આવતું હતું. આ ફિલ્મના નિર્દેશક શરણ શર્મા છે જેમણે જાનવી કપૂર સાથે ગુંજન સક્સેના બનાવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">