Photos : આમિર ખાને પરિવાર સાથે કર્યું લંચ, અલગ થયા બાદ કિરણ રાવ પણ પુત્ર સાથે દેખાઈ

પત્નીથી અલગ થયા બાદ આમિર ખાન ફરી એક વખત પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. જુઓ આ સ્ટારની તસ્વીર જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 9:29 PM
બોલિવૂડ અભિનેતા આમિર ખાને (Aamir Khan) ભલે તેમની પત્ની કિરણ રાવને છૂટાછેડા આપી દીધા હોય, પરંતુ આ જોડી હજુ પણ પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. હા, આજે આ જોડીને મુંબઈની એક પ્રખ્યાત ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. ચાલો જોઈએ આ જોડીની બહેતરીન તસ્વીરો.

1 / 6
આમિર ખાન આજે તેમની પત્ની કિરણ રાવ અને પુત્ર આઝાદ સાથે અહીં જોવા મળ્યા હતા.

2 / 6
આજે પહેલી વખત આટલી સુરક્ષા આમિર ખાન સાથે જોવા મળી હતી. જ્યાં આજે 10 થી વધુ અંગરક્ષકો તેમની સાથે જોવા મળ્યા હતા.

3 / 6
તમને જણાવી દઈએ કે, આમિર ખાને હાલમાં જ પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું છે, જેના વિશે તે ચર્ચામાં રહે છે.

4 / 6
આમિર ખાન ભલે તેના પરિવારથી અલગ થઈ ગયા હોય પરંતુ તે હંમેશા તેમની સાથે સમય પસાર કરતા જોવા મળે છે.

5 / 6
આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' વેલેન્ટાઈન ડે પર રિલીઝ થવા જઈ રહી છે, જેને જોવા માટે તેમના ચાહકો બેકરાર છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">