IAF એ જાહેર કરી યુદ્ધ વિમાન LCA તેજસની તસવીરો, હથિયાર પહોંચાડવામાં સક્ષમ યુદ્ધ વિમાનની છે અનેક વિશેષતા

એલસીએ તેજસ (Tejas) સ્વદેશી 4.5 જનરેશનનું યુદ્ધ વિમાન છે જેને ભારતમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ભારતીય વાયુ સેના તેનો વપરાશ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 4:14 PM
એલસીએ તેજસ સ્વદેશી 4.5 જનરેશનનું યુદ્ધ વિમાન  છે જેને ભારતમાં  જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવ્યું છે.  વર્તમાન સમયમાં ભારતીય વાયુ સેના તેનો વપરાશ કરી રહી છે.  આ હળવા હેલિકોપ્ટર  light combact aircraft- LCA છે.  તેાં ડેલ્ટા વિંગ ઓર્કિટેક્ચર છે અને તેને હ્યૂમન મશીન ઇન્ટરફેસ કોન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

1 / 6
એલસીએ તેજસ  હવે  ડસોલ્ટ રાફેલ, સુખોઈ 30 એમકેઆઈ, ડસોલ્ટ મિરાઝ , મિગ-21,  બાઇસન જેવા યુદ્ધ વિમાન સાથે ભારતીય વાયુસેનાનું અભિન્ન અંગ બની ગયું છે. તેજસના હાલના  ત્રણ પ્રોડક્શન મોડલ છે.

2 / 6
હવે વાયુ સેનાએ એલસીએ તેજસ યુદ્ધ વિમાનની શાનદાર તસવીરો જાહેર કરી છે.  તેજસ  એલસીએ ભારતમાં બનેલું બીજું  યુદ્ધ વિમાન છે. આ બંનેને હિંદુસ્તાન  એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. લાઇટ રોકેટ કોમ્બેક્ટ એલસીએ  બનાવવાના કાર્યક્રમની શરૂઆત  સોવિયેત સંઘના સમયમાં બનેલા મિગ-21 યુદ્ધ વિમાનના સ્થાને   લેવા માટે  કરવામાં આવી હતી. વર્ષ 2003માં અટલ બિહારી વાજપેયીએ એલસીએનું સત્તાવાર નામ તેજસ આપ્યું  હતું.

3 / 6
એચએએલ તેજસ એલસીએ એક 4.5 જનરેશનનું  યુદ્ધ વિમાન છે અને કન્ટેમ્પરરી સુપરસોનિક યુદ્ધ વિમાનની શ્રેણીમાં  સૌથી નાનું અને હળવું છે. આ વિશ્વનું સૌથી વધારે એડવાન્સ યુદ્ધ વિમાન પૈકીનું એક છે. એચએએલ તેજસ  માર્ક 2 પર કામ કરી રહી છે ત્યારે આ સીરીઝના ઉત્પાદનો વર્ષ  2026-27 સુધી થાય તેવી આશા છે.

4 / 6
તે જેવા સંચાલન માટે તૈયાર થશે તેવા જ વાયુસેનાના 250 માર્ક 2  હેલિકોપ્ટર ખરીદવાની  આશા છે. એલસીએ તેજસને એક ડેલ્ટા વિંગ આર્કિટેક્ચર સાથે તૈયાર કરવામાં આવી છે.  જેનાથી તેની ગતિશીલતા વધી છે.

5 / 6
જોકે  એચએએલે શરૂઆતમાં  સ્વદેશી એન્જિન કાવેરી, દ્વારા યુદ્ધ  વિમાનને  વધારે પાવર આપવા માટે  ઉપયોગ કરવાની યોજના બનાવી હતી.  આ યુદ્ધ વિમાનની પરિચાલન ક્ષમતાને  ઘણી પસંદ કરવામાં આવી હતી .

6 / 6

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">