‘PF’ ના રૂપિયા કેવી રીતે ઉપાડવા ? સૌથી સહેલો રસ્તો કયો ? મૂંઝાશો નહીં, બસ આ 10 બાબતો ધ્યાનમાં રાખો

UAN પોર્ટલ, UMANG એપ અને EPFO ​​3.0 દ્વારા 100% બેલેન્સ ઉપાડ શક્ય છે પરંતુ તે માટે KYC જરૂરી છે. બીજું કે, NRI માટે ટેક્સ નિયમો, TDS અને અલગ ફોર્મેલિટી લાગુ પડે છે.

| Updated on: Oct 31, 2025 | 5:58 PM
4 / 10
ઉમંગ એપથી ક્લેમ: તમે ઉમંગ એપ પર EPFO ​​સર્વિસમાં જઈને થોડીવારમાં ક્લેમ સબમિટ કરી શકો છો અને ફંડ 7 થી 20 દિવસની અંદર બેંકમાં આવી જાય છે.

5 / 10
ઓફલાઇન કમ્પોઝિટ ક્લેમ ફોર્મ: જો તમારી પાસે ઓનલાઈન ઍક્સેસ નથી, તો 'કમ્પોઝિટ ક્લેમ' ફોર્મ ભરો અને તમારા એમ્પ્લોયર પાસેથી પ્રમાણિત (Certified) કર્યા પછી તેને નજીકની EPFO ​​ઓફિસમાં સબમિટ કરો. આ પ્રોસેસમાં લગભગ 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.

6 / 10
સર્ટિફાઇડ ફાઇનલ સેટલમેન્ટ (નોકરી છોડો ત્યારે): નોકરી છોડતી વખતે તમે ફોર્મ 19 દ્વારા PF નું સંપૂર્ણ બેલેન્સ માંગી શકો છો અને મેળવી પણ શકો છો.

7 / 10
પેન્શન અથવા સર્વિસ લાભ માટે ફોર્મ 10C અને 10D: તમે પેન્શન લાયકાત અથવા કાર્યકાળના આધારે ફોર્મ ભરીને પેન્શન ઉપાડી શકો છો અથવા તેનો લાભ મેળવી શકો છો.

8 / 10
ટેક્સ અને TDS લિમિટ: 5 વર્ષથી વધુ સેવા પર ઉપાડ સામાન્ય રીતે TDS ફ્રી હોય છે. જો કે, 5 વર્ષથી ઓછી સેવા પર ₹30,000 થી વધુ ઉપાડ ઉપર 10% ના દરે TDS લાગુ થઈ શકે છે.

9 / 10
NRI માટે નિયમો: NRI સભ્યો 100% બેલેન્સ ઉપાડી શકે છે પરંતુ TDS નિયમો અને ફોર્મેલિટી લાગુ પડશે, તેથી દસ્તાવેજો વ્યવસ્થિત રાખવા જોઈએ.

10 / 10
ટ્રેકિંગ અને ટાઇમલાઇન: ઓનલાઇન ક્લેમ સ્ટેટ્સ UAN પોર્ટલ અથવા UMANG પર ટ્રૅક કરો. ફંડ સામાન્ય રીતે 7 થી 20 દિવસમાં ઓનલાઇન અને 15 થી 30 દિવસમાં ઓફલાઇન જમા થઈ જાય છે.

Published On - 5:31 pm, Fri, 31 October 25