Viral Photos : આ તસવીરો જોઇને તમારુ મગજ ચકરાઇ જશે ! ઘણી વાર જોયા બાદ ઝોલ સમજમાં આવશે

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવી જગ્યા બની ગઈ છે, જ્યાં લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ શેર કરે છે. કેટલીક વાર તે રમુજી હોય છે તો પછી કેટલીક વાર તે ચોંકાવનારુ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 7:55 AM
આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવી જગ્યા બની ગઈ છે, જ્યાં લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ શેર કરે છે. કેટલીક વાર તે રમુજી હોય છે તો પછી કેટલીક વાર તે ચોંકાવનારુ હોય છે. આજે અમે તમને કેટલીક એવી ગૂંચવણભરી તસવીરો બતાવીશું જે તમારા દિમાગને ચક્કર લગાવી દેશે.

1 / 6
આ કોઈ મનની વાત નથી, પણ લોકોને મૂર્ખ બનાવવાની નીન્જા તકનીક છે!

2 / 6
પ્રથમ નજરે, તમે તેને દેડકા તરીકે વિચાર્યું હશે, નહીં? પરંતુ આ દેડકા નથી, વાસ્તવમાં તે કોફી પર બનાવેલા પરપોટા છે.

3 / 6
આ તસવીર જોઈને તમે પણ તેને ધાબળો સમજી ગયા હશો, પરંતુ તે ધાબળો નથી પણ શાર-પેઈ જાતિના કૂતરાનું મોઢું છે.

4 / 6
જો તમે આ તસવીર જોઈને વિચારી રહ્યા છો કે આ દંત ચિકિત્સકે કાંઢેલા દાંત છે, તો તમે ખોટા છો. આ વાસ્તવમાં સફેદ કેપ્સિકમ છે, જેમાં ટામેટાં કાપીને મુકવામાં આવ્યા છે.

5 / 6
શું તમને એવું લાગે છે કે કંઈક ગટરમાં પડી રહ્યું છે? ના, એવું નથી કે આ ચિત્રમાં એક હંસે તેની ગરદન પાઇપમાં મૂકી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">