આ ગામમાં કપડા વગર નગ્ન ફરે છે લોકો, 90 વર્ષ જૂની પરંપરા હજુ પણ અકબંધ છે આ અનોખા ગામમાં

Unique Village : દુનિયાના અનેક સ્થળોએ વિવિધ પરંપરાઓ પાળવામાં આવે છે. પણ કેટલીક પરંપરા એવી વિચિત્ર હોય છે, કે લોકો વિચારવા મજબૂર થઈ જાય છે કે ખરેખર આવુ હોઈ શકે ! હાલમાં બ્રિટનનું એક ગામ આવી જ એક વિચિત્ર પરંપરાને કારણે ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 6:15 PM
બ્રિટનના એક ગામ સ્પીલપ્લાટ્લમાં એક અનોખી પરંપરા છે. આ ગામમાં નાનાથી લઈને મોટા લોકો કપડા વગર રહે છે. આ ગામના લોકો 90 વર્ષથી આ પરંપરા પાળે છે.

1 / 5
આ ગામના લોકો ગરીબ છે એટલે કપડા વગર ફરે છે એવુ નથી. આ ગામના લોકો પાસે મૂળભૂત સુવિધાનો કોઈ અભાવ નથી. આ ગામમાં 2 માળના બંગલા પણ છે. પણ આ ગામના લોકો એક પરંપરામાં માને છે તેથી તેઓ કપડા વગર ફરે છે.

2 / 5
બ્રિટનના હર્ટફોર્ડશાયરનું આ અનોખુ ગામ એ બ્રિટનના સૌથી જૂના ગામમાંથી એક છે. આ ગામમાં આલીશાન મકાનો, સ્વિમિંગ પૂલ અને બીયરબાર જેવી સુવિધા પણ છે.

3 / 5
અહીંના લોકો આ પરંપરા પાળતા પાળતા જીવનનો આનંદ લે છે. આ ગામમાં રહેતા 82 વર્ષના ઈસેલ્ટ રિચર્ડસનના પિતાએ વર્ષ 1929માં આ સમુદાયની સ્થાપના કરી હતી.

4 / 5
આ ગામ સ્પીલપ્લાટ્જનો અર્થ છે, પ્લેગ્રાઉન્ડ-રમતનું મેદાન. સામાન્ય ગામની જેમ આ ગામમાં તમામ મૂળભૂત સુવિધાઓ મળે છે. દુનિયાભરના લોકો આ અનોખા ગામની મુલાકાત લેવા, શોર્ટ ફિલ્મ બનાવવા  માટે આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">