Gujarati News » Photo gallery » Patriotic colors seen in road show, Patidar Samaj and Unjha Umiyadham welcome PM
Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત
વડાપ્રધાનના અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન બાદ કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં લાખો લોકોની ભીડ જોવા મળી. રસ્તાની બંને બાજુ કેસરીયા શણગારની વચ્ચે વડાપ્રધાનનો કાફલો આગળ વધ્યો.