Hot Pictures : પરિવાર સાથે માલદિવ્સમાં ખૂબ એન્જોય કરી રહી છે પરિણીતી ચોપરા, શેર કરી હોટ તસવીરો

બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) આ હાલમાં તેના આખા પરિવાર સાથે માલદીવ્સમાં છે. જ્યાંથી તે સતત પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:43 AM
બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) આ હાલમાં તેના આખા પરિવાર સાથે માલદીવ્સમાં છે. જ્યાંથી તે સતત પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. ચાલો અભિનેત્રીની ખૂબ જ ખાસ તસવીરો જોઈએ.

1 / 7
પરિણીતી ચોપરાને દર વર્ષે તેના આખા પરિવાર સાથે માણવી ગમે છે. જ્યાં તેણે આ વર્ષે પોતાના વેકેશન માટે માલદીવ્સની પસંદગી કરી છે.

2 / 7
પરિણીતી ચોપરા માલદીવ્સમાં દરિયાની સામે બેસીને ઠંડકનો અનુભવ કરી રહી છે. અભિનેત્રીના ચાહકો તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

3 / 7
પરિણીતીના ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે. તે પોતાના પરિવાર સાથે આ તસવીરોમાં ખૂબ જ ઉત્સાહિત દેખાય રહી છે.

4 / 7
પરિણીતી ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 33.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરે છે, તેના ચાહકો પણ તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.

5 / 7
પરિણીતી ચોપરાએ પોતાની આ ખાસ તસવીર ખૂબ જ સ્ટાઇલિશ સ્ટાઇલમાં શેર કરી છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

6 / 7
પરિણીતી ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ હોટ સ્ટાઈલમાં જોવા મળી રહી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">