Child Care Tips: નાના બાળકોને શરદી થતા માતા-પિતા થઈ જાય છે પરેશાન, આ ટીપ્સને અપનાવવાથી બાળકોને મળશે શરદીમાં રાહત

શિયાળામાં અને વાતાવરણમાં થતા થોડા પણ ફેરફારની અસર નાના બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે. નાના બાળકને જલ્દી જ શરદી અને ઉધરસ થઈ જાય છે. આ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, જો કે કેટલીક સરળ ઘરેલુ ટીપ્સને અનુસરીને તમે બાળકોને શરદીમાં રાહત આપી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:21 AM
નેબ્યુલાઇઝર: જો બાળકને શરદીની સાથે ઉધરસ હોય, તો ડૉક્ટરની સલાહ પર તેને નેબ્યુલાઇઝર વડે શ્વાસ લેવડાવો. તજજ્ઞોના મતે, જે દવા શ્વાસમાં લેવામાં આવે છે તે છાતીમાં જમા થયેલ કફને દૂર કરે છે.

1 / 5
સ્ટીમ આપો: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્ટીમ આપવાની પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી. જો તમારું બાળક નાનું છે અને સ્ટીમ આપી શકાતું નથી, તો બાળકને રૂમમાં લઈ જાઓ અને સ્ટીમર ચાલુ કરો. આ પદ્ધતિ અસરકારક પણ સાબિત થઈ શકે છે.

2 / 5
વધુ ઊંઘ લેવા દો: જ્યારે બાળકને શરદી થઇ હોય ત્યારે માતાપિતા વારંવાર બાળકને ખવડાવવાનો પ્રયાસ કરતા હોય છે. જેના માટે ઊંઘમાંથી પણ જગાડી પણ દે છે. આવુ બિલકુલ ન કરવું જોઈએ. બાળક જેટલો લાંબો સમય ઊંઘ લેશે તેટલો જલ્દી તે સ્વસ્થ થઈ જશે.

3 / 5
હુંફાળું પાણી: હુંફાળું પાણી પીવડાવવાથી બાળકની છાતીમાં જામેલા કફને પણ સાફ કરી શકાય છે. બાળકને ગરમ પાણી આપો, પરંતુ ધ્યાન રાખો કે તે વધારે ગરમ ન હોવું જોઈએ. જો તે ખૂબ ગરમ હોય તો બાળકનું મોં પણ બળી શકે છે.

4 / 5
સૂપ: જો તમારું બાળક એક વર્ષથી મોટુ છે, તો તેની શરદી દૂર કરવા માટે દિવસમાં એક વખત સૂપ આપો. સૂપ શરીરને અંદરથી સ્વસ્થ કરવામાં મદદ કરશે. જો તમે બાળકને નોન-વેજ ખવડાવો છો, તો તેને ચિકન સૂપ ચોક્કસ આપો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">