AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat 5 OTT Release: ફૂલેરા ગામમાં પાછી ફરશે હાસ્યની મહેફિલ, જાણી લો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

ચૂંટણીના પરિણામો પછી પ્રધાનજીની હાર અને ફૂલેરા ગામના બદલાયેલા માહોલ વચ્ચે સચિવજી અને ગામવાસીઓની જિંદગીમાં શું નવો વળાંક આવશે? લાંબા ઇંતેજાર બાદ ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ પંચાયત સીઝન 5 ના પ્રીમિયરને લઈને મોટો ખુલાસો કર્યો છે. ક્યારે આવી રહી છે આ મોસ્ટ અવેટેડ સીરીઝ? વાંચો સમગ્ર વિગત.

| Updated on: Sep 08, 2026 | 9:14 PM
Share
જો ભારતીય ડિજિટલ સ્પેસની સૌથી લોકપ્રિય અને ચર્ચિત વેબ સીરીઝની વાત કરવામાં આવે તો તેમાં ‘પંચાયત’ (Panchayat) નું નામ અચૂક મોખરે આવે. છેલ્લા 6 વર્ષોથી આ સીરીઝ અને તેની ચારેય સીઝનને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. હવે દર્શકો 'પંચાયત સીઝન 5' (Panchayat 5) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફૂલેરા ગામની રોચક, ભાવનાત્મક અને હાસ્યથી ભરપૂર વાર્તા ધરાવતી 'પંચાયત 5' ની OTT રિલીઝ વિન્ડોને લઈને મહત્વનો ખુલાસો થયો છે. જાણો આ નવી સીઝન ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોવા મળશે.(Image From: Imdb)

1 / 5
ડાયરેક્ટરે આપ્યું પંચાયત 5 ની રિલીઝ ડેટ પર મોટું નિવેદન: લાંબા સમયથી પંચાયત 5 ની રિલીઝ ડેટને લઈને સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે જિતેન્દ્ર કુમાર સ્ટારર આ સીરીઝ જૂન કે જુલાઈમાં આવી જશે, પરંતુ એવું થયું નહીં. હવે ખુદ સીરીઝના ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાએ એક ઈન્ટરવ્યુમાં પંચાયત 5 ના પ્રીમિયર અંગે સત્તાવાર માહિતી શેર કરી છે.(Image From: Imdb)

2 / 5
એક મીડિયા ઈન્ટરવ્યુમાં ડિરેક્ટર દીપકે જણાવ્યું કે, “હાલમાં પોસ્ટ-પ્રોડક્શન અને એડિટિંગનું કામ ચાલી રહ્યું છે. રિલીઝની કોઈ ચોક્કસ તારીખ હજુ ફાઇનલ થઈ નથી, પરંતુ આ સીરીઝ ઓક્ટોબર કે નવેમ્બરની આસપાસ દર્શકો સમક્ષ આવી શકે છે.” (Image From: Imdb)

3 / 5
નવી સીઝનમાં કેવી હશે ફૂલેરાની કહાણી? વાર્તાના પ્લોટ વિશે સંકેત આપતા ડિરેક્ટરે જણાવ્યું કે, “નવી સીઝનમાં તમામ પાત્રોનું જીવન એક ડગલું આગળ વધશે. ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને પ્રધાનજી ચૂંટણી હારી ગયા છે. પરંતુ વાર્તામાં એ દર્શાવવામાં આવશે કે હાર્યા પછી તેમની જિંદગી કઈ રીતે આગળ વધે છે, ગામમાં તેમની સ્થિતિ કેવી હોય છે અને બીજા પાત્રોના જીવનમાં કેવા ફેરફાર આવે છે. પદ ગુમાવ્યા બાદ પ્રધાનજી ગામમાં કેવી રીતે ફરે છે અને શું કરે છે, તે જોવું દર્શકો માટે ખૂબ રસપ્રદ રહેશે.”(Image From: Imdb)

4 / 5
એમેઝોન પ્રાઇમ વિડીયો પર જ આવશે પંચાયત 5: વર્ષ 2020 માં આ સુપરહિટ ફ્રેન્ચાઇઝીની શરૂઆત મશહૂર OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો (Amazon Prime Video) પર થઈ હતી. દર વખતની જેમ પંચાયતની પાંચમી સીઝન પણ પ્રાઇમ વિડીયો પર જ સ્ટ્રીમ કરવામાં આવશે. ડિરેક્ટર દ્વારા રિલીઝ ટાઇમલાઇન જાહેર કરાતાં જ ચાહકોમાં સીરીઝને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.(Image From: Imdb)

5 / 5

EV કે CNG કાર : ચલાવવામાં કઈ પડશે સૌથી સસ્તી ? રનિંગ કોસ્ટ અને મેન્ટેનન્સમાં મોટો તફાવત

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ

વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ

રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો

સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત

પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

g clip-path="url(#clip0_868_265)">