Pakistan : 10 લાખ ઘર ડૂબી ગયા, 1,136 લોકોના મોત…તસવીરોમાં જુઓ પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી

પાકિસ્તાનમાં (Pakistan) પૂરને કારણે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. કારણ કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હજારો ગામડાઓ દેશના બાકીના ભાગોથી અલગ થઈ ગયા છે અને નદીઓ વહેવાથી રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 8:33 AM
પાકિસ્તાનમાં (Pakistan) પૂરના કારણે હાહાકાર થઈ ગયો છે. દેશમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક સોમવારે વધીને 1,100 પર પહોંચી ગયો છે જ્યારે 1,600 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. (PC-AFP)

1 / 6
પાકિસ્તાનમાં કુદરતી આફતોનો સામનો કરવા માટેની મુખ્ય સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સોમવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ અનુસાર પૂરના કારણે ઓછામાં ઓછા 1,136 લોકોના મોત થયા છે અને 1,634 લોકો ઘાયલ થયા છે.

2 / 6

ઓથોરિટીએ જણાવ્યું હતું કે, લગભગ 9,92,871 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે, જેનાથી લાખો લોકો ખોરાક અને પીવાના શુદ્ધ પાણી વગેરેથી વંચિત છે. આ સાથે જ લગભગ 7.19 લાખ પશુઓના પણ મોત થયા છે અને અવિરત વરસાદને કારણે લાખો એકર ફળદ્રુપ જમીન ડૂબી ગઈ છે.

3 / 6
પૂરની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, 33 મિલિયન લોકો એટલે કે દેશની કુલ વસ્તીના સાતમા ભાગના લોકો વિસ્થાપિત થયા છે. (PC-PTI)

4 / 6
પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાને તેને "દશકનું સૌથી ખરાબ ચોમાસું" ગણાવ્યું હતું, જ્યારે નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું હતું કે, પૂરને કારણે પાકિસ્તાનના અર્થતંત્રને US$10 બિલિયન સુધીનું નુકસાન થયું છે. (PC-PTI)

5 / 6
મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે, કારણ કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હજારો ગામો દેશના બાકીના ભાગોથી કપાયેલા છે અને નદીઓના વહેણથી રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?

g clip-path="url(#clip0_868_265)">