Paddy Farming: 15 જૂન પહેલા ખેડૂતોએ ડાંગરની રોપણી કરી તો થશે દંડ, જાણો કારણ
ખેડૂતોને ખરીફ સિઝનમાં ડાંગરની જગ્યાએ મકાઈની ખેતી કરવાની સલાહ આપી છે. ખાસ વાત એ છે કે જે ખેડૂતો ડાંગરને બદલે અન્ય પાકની ખેતી કરે છે તેમને પણ હજારોમાં પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.
Most Read Stories