ભારતમાં RBI સિવાય આ મંત્રાલય પણ બહાર પાડે છે ચલણી નોટ, જાણો આ નોટ પર કોના હોય છે હસ્તાક્ષર
બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ RBI દ્વારા કરવામાં આવે છે. RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે. આ સિવાય એક મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ મંત્રાલય કેટલા રૂપિયાની નોટ બહાર પાડે છે અને તેના પર કોના હસ્તાક્ષર હોય છે.
1 રૂપિયાની નોટ નાણા મંત્રાલય બહાર પાડતું હોવાથી આ નોટ પર નાણા સચિવ હસ્તાક્ષર કરે છે, તેથી RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી.
5 / 5
તમને જણાવી દઈએ કે RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસ મુંબઈમાં આવેલી છે.