Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ, ધારાસભ્યોની ફોટોગ્રાફી કરાઇ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે સમુહ ફોટોગ્રાફીમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી.

Mar 31, 2022 | 6:41 PM
Deepak sen

| Edited By: Om Prakash Sharma

Mar 31, 2022 | 6:41 PM

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના સંભારણા રૂપે ફોટોગ્રાફી કરવામાં આવી.

1 / 5
વિધાનસભા અધ્યક્ષ, CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધામંડળના સભ્યો અને વિપક્ષના નેતા હાજર રહ્યાં.

2 / 5
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કહ્યું કે ગૃહમાં સૌ સભ્યોએ એકતા જાળવીને પાછલા 5 વર્ષમાં પ્રજાની અનેક સમસ્યા સફળતાપૂર્વક ઉકેલી છે.

3 / 5
ગુજરાતમાં લોકશાહી પરંપરાને મજબૂત બનાવવામાં સહયોગ આપનારા સૌ ધારાસભ્યોને નીમાબેન આચાર્યએ અભિનંદન પાઠવ્યા

4 / 5
 કેબિનેટની બેઠક બાદ વિધાનસભાના તમામ ધારાસભ્યો એકઠા થયા હતા અને તેની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓ અને તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા. મહેસાણાના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભીલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હોવાથી આ વખતે પણ વિધાનસભા ખંડીત થઈ હતી. આ સમુહ ફોટોગ્રાફીમાં બાકીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati