Independance Day 2022: સ્વતંત્રતા દિવસે કંઈક આવો હશે લાલ કિલ્લાનો નજારો, સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમનો થશે ઉપયોગ

Independence Day: 15 ઓગસ્ટ, 2022ના દિવસે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણી તેને લઈને કરવામાં આવેલી તૈયારી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:23 PM
15 ઓગસ્ટ 2022ના રોજ ભારત પોતાનો 75મો  સ્વતંત્રતા દિવસ  ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણીએ તેને લઈને કરવામાં આવેલી તૈયારી અને સાથે એ પણ કે કાલે કેવો હશે લાલ કિલ્લાનો નજારો.

1 / 5
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ લાલ કિલ્લાની આસપાસ 10,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

2 / 5
ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં ડ્રોન હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે લાલ કિલ્લાની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવવામાં આવ્યું છે.

3 / 5
તે લાલ કિલ્લાની બરાબર સામે સ્થિત છે. ડ્રોન વિરોધી સિસ્ટમ લગભગ 100 પગથિયાના અંતરે સ્થાપિત કરવામાં આવી છે જ્યાંથી વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

4 / 5
લાલા કિલ્લાની સામે બાળકો દર વર્ષની જેમ એક ખાસ આકારમાં બેસેલા જોવા મળશે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પ્રશંગે બાળકો ભારતના નકશાના આકારમાં ગોઠવાયેલા જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">