OMG ! આ છે વિશ્વની સૌથી જૂની ગુફાઓ, જે જોતા જ લાગે છે જાદુઈ

આજે અમે તમને દુનિયાની કેટલીક પ્રાચીન ગુફાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી કેટલીક 1000 વર્ષ જૂની છે અને કેટલીક 10 હજાર વર્ષ જૂની છે. આ ગુફાઓ જોતા જ જાદુઈ લાગે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 12:27 PM
આ દુનિયામાં ઘણી અજીબોગરીબ વસ્તુઓ છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. પછી તે ઉંચા પહાડો હોય કે પછી દરિયાની ઊંડાઈમાં છુપાયેલ કોઈ રહસ્ય. પૃથ્વીના ઊંડાણમાં પણ એવી વસ્તુઓ છુપાયેલી છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે, જેની શોધે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે અને કેટલીક એવી શોધ છે, જેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શકાયુ નથી. આજે અમે તમને દુનિયાની કેટલીક પ્રાચીન ગુફાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી કેટલીક 1000 વર્ષ જૂની છે અને કેટલીક 10 હજાર વર્ષ જૂની છે. આ ગુફાઓને જોઈને જ જાદુઈ લાગે છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

1 / 5
રીડ ફ્લુટ ગુફા (Reed Flute Cave) : ચીનમાં હાજર આ ગુફાને 'પેલેસ ઓફ નેચરલ આર્ટસ' પણ કહેવામાં આવે છે. આ સ્થળ જોવા મા કોઈ જાદુઈ સ્થળથી ઓછું નથી લાગતું. આ ગુફાની અંદર શાહીથી લખેલા 70 થી વધુ શિલાલેખો છે, જે લગભગ 792 ઈ.સ.ના હોવાનું કહેવાય છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

2 / 5
બ્લુ કેવ (Blue Cave) : ક્રોએશિયામાં હાજર આ હજારો વર્ષ જૂની ગુફા પણ કોઈ અજાયબીથી ઓછી નથી. એવું કહેવાય છે કે ગુફાની અંદર વહેતા પાણી પર જ્યારે દરિયાના કિરણો પડે છે, ત્યારે નજારો એવો દેખાય છે કે જાણે સ્વર્ગ હોય (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

3 / 5
કાંગારૂ આઇલેન્ડ ગુફા (Kangaroo Island Cave) : ઓસ્ટ્રેલિયાની આ ગુફા વિશે એવું કહેવાય છે કે તે લાખો વર્ષ જૂની છે. આ ગુફાની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ગુફા શિયાળાની ઋતુમાં ગરમ ​​અને ઉનાળામાં ઠંડી રહે છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

4 / 5
સોન ડુંગ ગુફા (Son Doong Cave) : આ દુનિયાની સૌથી મોટી ગુફા છે. આ ગુફા એટલી મોટી છે કે કેટલાય વિમાનો એમા એક સાથે પ્રવેશી શકે છે. તેની અંદર એકસાથે આવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ગુફા 20-50 લાખ વર્ષ જૂની છે. આ ગુફા અંદરથી ખૂબ જ ડરામણી લાગે છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">