OMG ! આ શહેર છે બે દેશની રાજધાની, અહીંનો ઇતિહાસ છે રસપ્રદ

રોમ એક ઐતિહાસિક શહેર છે અને તે ખૂબ જ સુંદર પણ છે. જો કે આ શહેર સુંદર દેશ ઇટાલીની રાજધાની છે, પરંતુ આ સિવાય વિશ્વમાં એક અન્ય દેશ છે જેની રાજધાની પણ રોમ માનવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 5:41 PM
 રોમ એક ઐતિહાસિક શહેર છે અને તે ખૂબ જ સુંદર પણ છે. જો કે આ શહેર સુંદર દેશ ઈટાલીની રાજધાની છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઈટાલી સિવાય દુનિયામાં એક અન્ય દેશ પણ છે, જેની રાજધાની પણ રોમ માનવામાં આવે છે. આ દેશ છે વેટિકન સિટી, જેની રાજધાની પણ રોમ છે

1 / 6
વેટિકન સિટી દેશના સૌથી નાના દેશ તરીકે જાણીતો છે. તેને વિશ્વનો સૌથી નાનો અને પવિત્ર દેશ માનવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે રોમને શા માટે બે દેશોની રાજધાની કહેવામાં આવે છે.

2 / 6
વાસ્તવમાં, વેટિકન સિટી એક નાનો દેશ છે અને તે રોમ શહેરની અંદર સ્થિત છે. આ જ કારણ છે કે રોમને વેટિકન સિટી અને ઇટાલી બંનેની રાજધાની માનવામાં આવે છે.

3 / 6
રોમને 7 હિલ્સનું શહેર અને શાશ્વત શહેર પણ કહેવામાં આવે છે. વર્ષ 1871 માં, શહેર ઇટાલી કિંગડમની રાજધાની બન્યું, જ્યારે 1946 માં તેને રિપબ્લિક ઓફ ઇટાલીની રાજધાની બનાવવામાં આવી.

4 / 6
રોમ વિશે એવું કહેવાય છે કે અહીં 'દુનિયાનો પહેલો શોપિંગ મોલ' બનાવવામાં આવ્યો હતો, જેનું નિર્માણકામ માત્ર 107-110 ઈ.સ.નું હતુ, તે 'શોપિંગ મોલ'ને તે સમયે 'ટ્રેજન્સ માર્કેટ' કહેવામાં આવતું હતું.

5 / 6
રોમમાં આવેલ કોલોસીયમ વિશ્વ વિખ્યાત છે. અંગ્રેજીમાં તેને 'Flavian Amphitheatre' કહે છે. વિશ્વની 7 અજાયબીઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">