નુસરત ભરૂચાએ ચંદ્ર સાથે પોસ્ટ કરી સુંદર તસવીરો, ફેન્સ બોલ્યા ‘બે ચાંદ એક સાથે’

નુસરત ભરૂચા બોલિવૂડની ચમકતી સ્ટાર છે. નુસરતે સખત મહેનત કરી છે અને આજે ચાહકોમાં તેને ખાસ સ્થાન મળ્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ શેર કરેલા ફોટો ચાહકોમાં લોકપ્રિય બન્યા છે.

1/6

2/6
નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ ખાસ ફોટો શેર કરતી રહે છે.

3/6
નુસરતે તાજેતરમાં મૂન સાથે કેટલાક ફોટો શેર કર્યા છે, જે ચાહકોમાં લોકપ્રિય થયા છે.

4/6
આ તસવીરોમાં નુસરત મેકઅપ વગર ખાસ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

5/6
આમાંથી કેટલાક ફોટોઝ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટાઈલના છે.

6/6
અભિનેત્રીના આ ફોટોઝ જોઈને ચાહકો તેને ચાંદ પણ કહી રહ્યા છે અભિનેત્રી હાલમાં જન હિતમાં જારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati