હવે Instagram પર ‘Not interested’ સહિત મળશે આ જોરદાર નવા ફીચર્સ

Instagram new features : ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝરની સુવિધાનું હંમેશા ધ્યાન રાખે છે. તેથી સમયે સમયે તેઓ નવા નવા ફીચર લાવતા જ રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર નવા જોરદાર ફીચર આવ્યા છે.

Aug 31, 2022 | 11:30 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 31, 2022 | 11:30 PM

 ઈન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં યુઝર્સને 'નોટ ઈન્ટરેસ્ટ' બટન મળશે, જેની મદદથી યુઝર્સ કંપની તરફથી આવતા સૂચનોને રોકી શકશે. આવી સ્થિતિમાં કંપની યુઝર્સને ફક્ત તે જ સૂચનો બતાવશે જે તેમના માટે ઉપયોગી છે. આ 'નોટ ઈન્ટરેસ્ટ' બટન પોસ્ટની જમણી બાજુ આવી શકે છે, જે ફક્ત ક્લિક કરવાથી બંધ થઈ જશે.

1 / 5
ઈન્સ્ટાગ્રામમાં એપ્લિકેશનમાં ઘણા નવા શબ્દો, ઇમોજી અને હેશટેગ્સ સહિત ઘણા નવા ફીચર્સ શામેલ થવા જઈ રહ્યા છે. યુઝર્સ કહી શકે છે કે, મને આ ચોક્કસ શબ્દો, ઇમોજી અને હેશટેગ પસંદ નથી, તો પછી તે યુઝર્સને દેખાશે નહીં.

2 / 5
મેટાએ કહ્યું કે, જો યુઝર્સ જણાવે છે કે કેટલીક વસ્તુ તેમના માટે ઉપયોગી નથી અને તેઓ બીજી કોઈ વસ્તુ જોવા માંગે છે, તો યુઝર્સ રસ ન હોવાના વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. આમ કરવાથી કંપની ભવિષ્યમાં આવા સૂચનો બતાવશે નહીં.

3 / 5
હાલમાં ઈન્સ્ટાગ્રામ તેના યુઝર્સને ફીડને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપે છે, જેની મદદથી યુઝર્સ તેમની પસંદ અને નાપસંદ જણાવી શકે છે.

4 / 5
 તમે કોઈપણ પોસ્ટને 30 દિવસ સુધી સ્નૂઝ કરી શકો છો, જે તમારા ફીડમાં દેખાશે નહીં. તે પોસ્ટ તમને 30 દિવસ પછી દેખાશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati