હવે આકાશમાં શરુ થશે ભારતીય વાયુસેનાનું Project Cheetah, દુશ્મનો પર રખાશે બાજ નજર

Project Cheetah : ભારતીય વાયુસેનાના બહુપ્રતીક્ષિત પ્રોજેક્ટ ચિત્તા હવે શરુ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ અંર્તગત ભારતના હેરોન ડ્રોન્સને અપગ્રેડ કરવામાં આવશે. જેથી તેનો ઉપયોગ યુદ્ધમાં વધુ સારી રીતે થઈ શકે.

Sep 19, 2022 | 5:07 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 19, 2022 | 5:07 PM

ભારતીય વાયુસેનાના બહુપ્રતીક્ષિત પ્રોજેક્ટ ચિત્તા હવે શરુ થઈ રહ્યું છે. તેમાં આ વખતે ભારતીય કંપનીઓની મદદ લેવામાં આવશે. ભારતયી વાયુસેના ઈઝરાયેલી હેરોન ડ્રોન્સને ભારતની ત્રણેય સેના માટે અપગ્રેડ કરશે. તેને ઈઝરાયેલની મદદથી યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાય તેવું આક્રમક બનવવામાં આવશે.

1 / 5
 પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતીય રક્ષા કંપનીઓ આ ઈઝરાયેલના હેરોન ડ્રોન્સને મિસાઈલ, રડાર સિસ્ટમ, થર્મોગ્રાફિક કેમેરા જેવી વસ્તુઓથી આધુનિક બનાવવામાં આવશે. હેરોન ડ્રોન્સને લેઝર ગાઈડેડ બમ, હવાથી જમીન, હવાથી હવા અને હવાથી એન્ટી-ટેન્ક પર હમલો કરી શકે તેવા ગાઈડેડ મિસાઈલોથી તૈયાર કરવામાં આવશે. ચીન સાથે ગયા વર્ષે ચાલી રહેલા સીમા વિવાદ સમયે ઈઝરાયલે આ ડ્રોન્સ આપ્યા હતા. તેમાં તે સમયે કેમેરા, સેંસર્સ અને રડાર હતા. તેને લદ્દાખ સેક્ટરમાં તેનાત કરીને દુશ્મન પર નજર રાખવામાં આવતી હતી.

2 / 5
ઈઝરાયેલથી ચાર હેરોન ડ્રોન્સ મંગાવામાં આવ્યા હતા. તેમાં એન્ટી- જેમિંગ ટેકનીક છે. તે સતત 52 કલાક હવામાં ઉડવા માટે સક્ષમ છે. તે જમીનથી 35 હજાર ફીટની ઊંચાઈ પર ઉડી શકે છે. તેને નિયંત્રિત કરવા જમીન પર એક ગ્રાઉંડ સ્ટેશન બનાવવામાં આવે છે. જેમાં ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ અને મેન્યુઅલ સિસ્ટમ હોય છે. આ ડ્રોન દરેક ઋતુમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.

3 / 5
થર્મોગ્રાફિક કેમેરાથી રાત્રે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમાં લાગેલા રડાર આકાશથી ટાર્ગેટની જાણકારી મિસાઈલ સુધી પહોંચાડે છે. જેથી દુશ્મનના ટાર્ગેટને મિસાઈલથી તબાહ કરી શકાય. ભારતમાં મોકલવામાં આવેલાા ઈઝરાયેલના હેરોન ડ્રોનનું નામ ઈગલ અને હારફાંગ છે. જેનું નામ ભારતીય સેના બદલી પણ શકે છે.

4 / 5
તેની મદદથી આતંકી પ્રવૃતિઓ, સરહદ, દરિયામાં સારી રીતે નજર રાખી શકાશે. તે દરિયાની અંદરની સબમરીન પર પણ નજર રાખી શકે છે. જે ભારતની સુરક્ષા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati