અમીરોનો નહીં, ગરીબોનો ખોરાક હતો પિઝા, જાણો જેના માટે બનાવવામાં આવ્યું તેનાથી કેવી રીતે દુર થતું ગયું આ ફૂડ, રસપ્રદ છે કહાની

પિઝાને હંમેશા લક્ઝરી ફૂડ તરીકે ગણવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેની શરૂઆત ગરીબો અને મજૂરો માટે કરવામાં આવી હતી. એક ઘટનાને કારણે તે એટલો પ્રચલિત થયો કે તે અમીરોનો ખોરાક બની ગયો અને ગરીબોથી દૂર થઈ ગયો. જાણો તેની રસપ્રદ ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:06 PM
ગૂગલ ડૂડલે સોમવારે પિઝા પઝલ ગેમની શરૂઆત કરી. પિઝાને હંમેશાથી લગ્ઝરી ફૂડમાં ગણવામાં આવે છે પણ ચોંકાવનારી વાત એ છે કે તેની શરૂઆત ગરીબો અને મજૂરો માટે કરવામાં આવી હતી. એક ઘટનાના કારણે આ એટલું જાણીતું થયું કે અમીરોનું ફૂડ બની ગયું અને ગરીબોથી દુર થઈ ગયું. પિઝાને ઈટાલીની ભેટ માનવામાં આવે છે. અહીં તેન ગરીબો માટે બનાવવામાં આવ્યું હતું અને અહીંથી પિઝામાં એટલો મોટો ફેરફાર થયો કે તે અન્ય દેશોમાં પહોંચી ગયો અને વિશ્વનું લક્ઝરી ફૂડ બની ગયું.

1 / 5
પિઝાની શરૂઆત 18મી સદીમાં ઈટલીના નેપલ્સ શહેરમાં થઈ. નેપલ્સને યુરોપના સમુદ્ધ શહેરમાં ગણવામાં આવતું હતું. ત્યાં આર્થિક ગતિવિધીઓ હોવાના કારણે દુર-દુરથી ખેડૂતો, વેપારી અને મજૂરો રોજગારીની શોધમાં આવતા હતા. ખેડૂતો અને મજૂરો માટે સસ્તા શાકભાજી અને માંસના ટુકડા અહીં રસ્તાના કિનારે મોટી સપાટ બ્રેડ પર વેચવા લાગ્યા. જેના ટુકડા કાપીને વેચવામાં આવતા હતા. સસ્તું ખાનપાન હોવાના કારણે મજૂરો અને ખેડૂતો આનાથી જ પેટ ભરતા હતા.

2 / 5
ધીરેધીરે તેમાં મીઠુ, લસણ, ટામેટા, માછલી અને મસાલાનો ઉપયોગ વધારવામાં આવ્યો. આ પ્રકારે પિઝાના સ્વાદમાં વધારો થયો. ત્યાંના સ્થાનિક લોકોને પણ તેનો સ્વાદ પસંદ આવવા લાગ્યો અને તેના વેચાણમાં વધારો થયો, પરંતુ ખરા અર્થમાં આજના જેવો દેખાતો આધુનિક પિઝા 1889માં શરૂ થયો હતો. આનો શ્રેય નેપલ્સ શહેરના બેકર રાફેલ એસ્પિઓસિટોને જાય છે.

3 / 5
1889માં કિંગ અમ્બરટો પ્રથમ અને ક્વીન માર્ગરિટા નેપલ્સ પહોંચ્યા હતા. ફ્રેન્ડ ફૂડના શોખીન હોવાના કારણે તેમને મોટાભાગે આવો જ ખોરાક પીરસવામાં આવતો હતો. એક પ્રકારનો જ ખોરાક ખાઈને પરેશાન થઈ ગયા પછી રાફેલ એસ્પિઓસિટોને તેમની સામે કંઈક નવું પીરસવા માટે કહેવામાં આવ્યું. રોફેલે મહેમાન માટે 3 પ્રકારના પિઝા બનાવ્યા. ત્રણમાંથી મોઝેરેલા ચીઝમાંથી બનાવેલા પિઝા રાણી માર્ગારીટાને ખૂબ જ પસંદ આવ્યા, તેથી તે પિઝાનું નામ માર્ગારીટા પડ્યું. જે સૌથી વધુ ફેમસ થયો.

4 / 5
19મી સદીમાં ઈટલીના લોકો અમેરિકા આ રેસિપીને લઈ પહોંચ્યા. આ પ્રકારે અમેરિકામાં પિઝા ફેમસ થવા લાગ્યા. 1905માં ન્યૂયોર્ક સિટીમાં પ્રથમ પિઝા રેસ્ટોરન્ટ 'લોમ્બાર્ડી' શરૂ થઈ. સમયની સાથે પિઝામાં ઘણા ફેરફાર થયા અને મોંઘો થતો ગયો. પરીણામે પિઝા ગરીબોથી દુર થતો ગયો અને અમીરોના ખાનપાનનો મુખ્ય ભાગ બની ગયો. આજે પણ પિઝાને મોંઘા લક્ઝરી ફૂડ તરીકે રજૂ કરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">