-15 ડિગ્રી તાપમાનમાં કોન્સર્ટ અને આતશબાજી, ઉત્તર કોરિયાએ મનાવી કિમ જોંગના પિતાની જયંતી
કોન્સર્ટની સાથે ઉત્તર કોરિયામાં ઘણી આતશબાજી કરવામાં આવી છે. અહીં લોકોએ -15 ડિગ્રી તાપમાનમાં કડકડતી ઠંડી વચ્ચે કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલની જન્મજયંતિની ઉજવણી કરી હતી.
Latest News Updates
Most Read Stories