બ્લેક ડ્રેસમાં ગજબ લાગી રહી છે નોરા ફતેહી, એરપોર્ટની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

આ તસવીરોમાં નોરા બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક કલરનું ટ્રાઉઝર અને સ્ટેપ વાળુ ટોપ પહેર્યુ હતુ. આ સાથે તેણે પીળા રંગની બેગ પણ કેરી કરી છે.

1/6
ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીના (Nora Fatehi) લાખો લોકો ફેન છે. આ લોકો તેમને સોશિયલ મીડિયા પર ફોલોવ કરે છે. તેનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવતો હોય છે.

2/6
નોરા હાલમાં જ એરપોર્ટ પર સ્પોટ થઇ છે અને તેના એરપોર્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

3/6
આ ફોટોઝમાં નોરા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

4/6
આ તસવીરોમાં નોરા બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક કલરનું ટ્રાઉઝર અને સ્ટેપ વાળુ ટોપ પહેર્યુ હતુ. આ સાથે તેણે પીળા રંગની બેગ પણ કેરી કરી છે.
આ તસવીરોમાં નોરા બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક કલરનું ટ્રાઉઝર અને સ્ટેપ વાળુ ટોપ પહેર્યુ હતુ. આ સાથે તેણે પીળા રંગની બેગ પણ કેરી કરી છે.
5/6
અહીં નોરાએ ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા પરંતુ આ દરમિયાન તેમણે પોતાનું માસ્ક ન હટાવ્યુ.

6/6
હવે નોરાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati