New Zealand Flood : પૂરના કારણે ન્યૂઝીલેન્ડમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, PMએ કર્યુ હવાઇ નિરીક્ષણ

Flood in New Zealand : પૂરના કારણે ન્યૂઝીલેન્ડમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોની આસપાસ પાણી ભરાય જતા બચાવ કામગીરી હાથ ધરાઇ

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 01, 2021 | 9:25 PM
ન્યૂઝીલેન્ડમાં (New Zealand Flood) ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી ઉભી થઇ છે. ન્યૂઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં 3 મહિના જેટલો વરસાદ 3 દિવસમાં વરસી જતા તબાહીના દ્રશ્યો સર્જાયા

1 / 7
ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંદા અર્ડને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ

2 / 7
ન્યૂઝીલેન્ડના Canterbury માં પૂરને કારણે લોકોના ફાર્મ હાઉસ અને ઇમારતોની આસપાસ નદીઓ વહેવા લાગી.

3 / 7
રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય જતા મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવુ પડી રહ્યુ છે.

4 / 7
લોકોનું રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે

5 / 7
રસ્તા પર પાણી ભરાય જતા કેટલીક ગાડીઓ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે

6 / 7
પૂરના કારણે ન્યૂઝીલેન્ડમાં મોટા પ્રમાણમાં લોકોની સંપત્તિને નુકશાન થયુ છે

7 / 7

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">