Knowledge: માલદીવના દરિયાકાંઠે વિશ્વની સૌથી રંગીન માછલીઓની મળી પ્રજાતિ
માલદીવના દરિયાકાંઠે માછલીઓની એક આકર્ષક નવી પ્રજાતિ મળી આવી છે. જે વિશ્વની સૌથી રંગીન માછલીઓ માનવામાં આવે છે. જેને સિર્હિલાબ્રસ ફિનિફેન્માની પ્રજાતિ પણ કહેવામાં આવે છે.
Latest News Updates
Most Read Stories